AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 WC Breaking News: રઝાનો ‘સિકંદર’ અંદાજ… રોહિત શર્માનો એક ‘મોટો રેકોર્ડ’ તોડી નાખ્યો

ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટી20 વર્લ્ડ કપ 2026માં શ્રીલંકા સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કરીને રોહિત શર્માનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

| Updated on: Feb 20, 2026 | 11:30 AM
Share
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટી20 વર્લ્ડ કપ 2026માં શ્રીલંકા સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં તેણે 26 બોલમાં 45 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં તેણે બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

1 / 7
આ શાનદાર પ્રદર્શન બદલ તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ જીતવાની સાથે જ સિકંદર રઝાએ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી રોહિત શર્માનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

2 / 7
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ શ્રીલંકા સામે 39 વર્ષ અને 301 દિવસની ઉંમરે આ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. આ સાથે તે કેપ્ટન તરીકે ICC ટૂર્નામેન્ટમાં સૌથી મોટી ઉંમરે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ખેલાડીઓની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.

3 / 7
તેણે 39 વર્ષ 301 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી છે. આ યાદીમાં તેણે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે, જેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 37 વર્ષ 331 દિવસની ઉંમરે આ પરાક્રમ કર્યું હતું. આ ઉપરાંત, સિકંદર રઝા ટી20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે POTM એવોર્ડ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે.

4 / 7
સિકંદર રઝા ટી20 વર્લ્ડ કપમાં સૌથી મોટી ઉંમરે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતવાની બાબતમાં બીજા નંબરે પહોંચી ગયો છે. આ મામલામાં તેણે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકને પાછળ છોડી દીધો છે. હવે આ યાદીમાં તેની આગળ માત્ર સનથ જયસૂર્યાનું નામ છે. જયસૂર્યાએ 39 વર્ષ અને 345 દિવસની ઉંમરે આ કારનામું કર્યું હતું, જ્યારે શોએબ મલિકે 39 વર્ષ અને 279 દિવસની ઉંમરે ટી20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.

5 / 7
શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો, શ્રીલંકાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 178 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી પથુમ નિસાન્કાએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી, તેણે 41 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી.

6 / 7
ઝિમ્બાબ્વેની ટીમે બ્રાયન બેનેટની અડધી સદી તેમજ રેયાન બર્લ અને સિકંદર રઝાની તોફાની ઇનિંગ્સના જોરે આ લક્ષ્ય આસાનીથી હાંસલ કરી લીધું હતું. બેનેટે 48 બોલમાં 63 રન અને બર્લે 12 બોલમાં 23 રન બનાવ્યા હતા.

7 / 7

આ પણ વાંચો: Breaking News: “ભારત 2023 વર્લ્ડ કપ જીતી ગયું હોત, જો…” ભારતીય ક્રિકેટરે અમદાવાદ ફાઈનલને લઈને આપ્યું મોટું નિવેદન

Follow Us
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર

ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર

વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...

ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video

મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ

રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video

મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ

નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે

નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video

શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો

g clip-path="url(#clip0_868_265)">