AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિંમતનગરની તીરંદાજ શ્વેતા રાઠોડે નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ પર નિશાન તાક્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની દિકરીએ 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં આર્ચરી ચેમ્પિયનશિપમાં ઝળકી છે. હાપા ગામની દીકરીએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પર નિશાન તાક્યા છે. તે આ ત્રણેય મેડલ મેળવવામાં સફળ રહેવાનું ગર્વ મેળવી છે. 9માં ધોરણમાં અભ્યાસ કરતી શ્વેતાબા રાઠોડ આર્થિક રીતે સંઘર્ષ કરતા પરિવારમાંથી આગળ આવીને ગામ અને પિતાનું ગર્વ વઘાર્યુ છે.

| Updated on: Dec 19, 2023 | 8:20 PM
Share
હિંમતનગરના હાપા ગામની શ્વેતાબા રાઠોડે નાનકડા ગામનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું છે. શ્વેતાબા રાઠોડ 9માં ધોરણમાં અભ્યાસ કરે છે અને તે આર્ચરીમાં ગુજરાતમાં હાઈએસ્ટ પોઈન્ટનો સ્ટેટ રેકોર્ડ ધરાવે છે. હાલમાં યોજાયેલી 67મી નેશનલ સ્કૂલ આર્ચરી ચેમ્પિયનશિપમાં હિંમતનગરમાં ગૌરવ વધાર્યું છે.

1 / 5
હાપા ગામના આર્થિક રીકતે સંઘર્ષ કરી રહેલા પરિવારમાંથી આવતી શ્વેતાબા રાઠોડ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય મેડર હાંસલ કરવામાં સફળ રહી છે.

2 / 5
શ્વેતાબા રાઠોડે નડીયાદમાં યોજાયેલ આર્ચરી ચેમ્પિયનશિપમાં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ, ઓવરઓલમાં સિલ્વર મેડલ અને 40 મીટર બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.

3 / 5
અંડર 17 વય જૂથમાં સાબર સ્પોર્ટ્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેના આર્ચરી કૌશલ્યને લઈ હાપા પ્રાથમિક શાળા પરિવાર અને રાજેન્દ્રસિંહ પરમારે આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતુ. જેને લઈ તેને સાબર સ્ટેડિયમમાં આવેલ સાબર સ્પોર્ટ્સ સ્કૂલમાં (DLSS હિંમતનગર) અભ્યાસ માટે એડમીશન લેવામાં આવ્યું હતું.

4 / 5
આર્ચરીમાં ત્રણ મેડલ પર નિશાન તાકનારી શ્વેતાબા રાઠોડના પિતા હિંમતનગરની એક કપડાંની દુકાનમાં સેલ્સમેન તરીકે 9 હજાર રુપિયાના પગારમાં નોકરી છે. જ્યારે તેના કૌશલ્યને જોઈ નાનકડા ગામડાએ 1 લાખ રુપિયા ફાળો એકઠો કરીને બેંક એકાઉન્ટમાં જમા કર્યો છે. 4 લાખનું વિદેશી ખરીદવાનું લક્ષ્ય રાખીને આ ફાળો એકઠો કરવામાં આવ્યો છે. તો અન્ય સ્થાનિક આગેવાનો પણ તેના કૌશલ્ય અને ધગશને જોઈ મદદ માટે આગળ આવ્યા છે.

5 / 5
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો

વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ

g clip-path="url(#clip0_868_265)">