Ram Mandir: નૃત્ય મંડપ અને ફર્શ પર કરવામાં આવી રહી છે સુંદર કોતરણી, જુઓ રામ મંદિરની અંદરની તસ્વીરો
Ram Mandir Photo: ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થશે. આ સમારોહને ધ્યાનમાં રાખીને શહેરમાં વિકાસ કાર્યો ઝડપી બન્યા છે. તેના માટે અલગ અલગ રણનીતિ અનુસાર કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર રામ મંદિરના નવા ફોટો વાયરલ થઈ રહ્યા છે.
Most Read Stories