AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: ફરી ચમક્યું સોનું! કાચા તેલની નરમાઈ વચ્ચે ભાવમાં ઉછાળો, ચાંદી પણ થઈ મોંઘી

એક દિવસ પહેલા દિલ્હીના સરાફા બજારમાં 99.9% શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ₹1,600નો વધારો થયો હતો. કાચા તેલના ભાવમાં નરમાઈથી મોંઘવારીની ચિંતા ઘટી છે. આ ઉપરાંત તાજેતરની વેચવાલી બાદ રોકાણકારો ફરીથી બુલિયન માર્કેટ તરફ વળતાં સોનાના ભાવમાં વધારો થયો છે.

| Updated on: Sep 19, 2026 | 8:35 AM
Share
દેશમાં સોનાના ભાવમાં એકવાર ફરી તેજી જોવા મળી રહી છે. 19 સપ્ટેમ્બરની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને ₹154580 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં સોનાનો ભાવ ₹154430 પ્રતિ 10 ગ્રામ છે. અન્ય શહેરોમાં પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એક દિવસ પહેલા દિલ્હીના સરાફા બજારમાં 99.9% શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ₹1,600નો વધારો થયો હતો. કાચા તેલના ભાવમાં નરમાઈથી મોંઘવારીની ચિંતા ઘટી છે. આ ઉપરાંત તાજેતરની વેચવાલી બાદ રોકાણકારો ફરીથી બુલિયન માર્કેટ તરફ વળતાં સોનાના ભાવમાં વધારો થયો છે.

1 / 7
પશ્ચિમ એશિયામાં તણાવ હજુ પણ એક જોખમ તરીકે યથાવત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ $4,390.11 પ્રતિ ઔંસ છે. છેલ્લા એક સપ્તાહમાં સોનાના વૈશ્વિક ભાવમાં 1%નો વધારો થયો છે.

2 / 7
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,54,580 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,41,710 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,41,560 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,54,430 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,41,61 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,54,480 છે.(ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
સોનાની જેમ બીજી કિંમતી ધાતુ ચાંદીમાં પણ શનિવારે તેજી જોવા મળી રહી છે. 19 સપ્ટેમ્બરની સવારે ચાંદીનો ભાવ વધીને ₹250100 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ વધીને $66.70 પ્રતિ ઔંસ થઈ ગયો છે. દેશમાં સોના અને ચાંદીના ભાવ પર સ્થાનિક પરિબળોની સાથે-સાથે વૈશ્વિક પરિબળોની પણ અસર પડે છે.

6 / 7
જેફરીઝ (Jefferies) ખાતે ઇક્વિટી સ્ટ્રેટેજીના ગ્લોબલ હેડ ક્રિસ વુડનું માનવું છે કે સોનાનો ભાવ વધીને $10,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. વર્તમાન સ્તરથી જોતાં, આ લગભગ 130%નો ઉછાળો દર્શાવે છે. 'જેફરીઝ ઇન્ડિયા ફોરમ 2026'માં જણાવ્યું હતું કે $10,000 પ્રતિ ઔંસનો આંકડો હાંસલ કરી શકાય તેમ છે. યુએસ બોન્ડ યીલ્ડને નિયંત્રિત કરવાના પ્રયાસો ડોલરને નબળો પાડી શકે છે, જેનો સંભવિત લાભ સોનાને મળી શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ

નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ

વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર

અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે

બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

g clip-path="url(#clip0_868_265)">