પત્ની છે બોલિવુડ અભિનેત્રી, તો દિકરાઓના મગજ છે દાદા ધીરુભાઈ અંબાણી જેવો, આવો છે અંબાણી પરિવાર

તમે ધીરુભાઈ અંબાણીના મોટા દિકરા અને તેમની પત્ની વિશે તો જાણતા હશો. મુકેશ અંબાણી અને નીતા અંબાણી વિશે સૌ કોઈ જાણે છે. તેના 3 બાળકો ઈશા, આકાશ અને અનંતને પણ સૌ કોઈ ઓળખે છે. પરંતુ શું તમે અંબાણી પરિવારના નાના પુત્ર વિશે જાણો છે.

| Updated on: Mar 29, 2024 | 12:04 PM
 મુકેશ અંબાણીના બાળકો ઈશા અંબાણી , આકાશ અંબાણીના લગ્ન થઈ ચૂક્યા છે અને અનંત અંબાણીના લગ્ન થોડા દિવસોમાં છે. તો અનિલ અંબાણીના દિકરા અનમોલ અંબાણી અને અંશુલ અંબાણી છે. મોટા દિકરાના લગ્ન થઈ ચૂક્યા છે.  તો આજે આપણે અંબાણી પરિવારના નાના દિકરા અનિલ અંબાણી તેમજ તેના પરિવાર વિશે જાણીશું.

1 / 13
અનિલ અંબાણી એક ગુજરાતી પરિવારમાંથી આવે છે જે ગુજરાત રાજ્યના કાઠિયાવાડના જૂનાગઢ નજીકના ચોરવાડ ગામના છે. અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર છે. તેમની માતા કોકિલાબેનના નામે  મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ પણ આવેલી છે.

2 / 13
અંબાણી પરિવારમાં અનિલ અંબાણી ચાર બાળકોમાંથી એક છે. તેમનો એક મોટો ભાઈ મુકેશ અંબાણી અને બે બહેનો છે. નીના કોઠારી અને  દીપ્તિ સાલગાઓકર

3 / 13
અનિલ અંબાણીએ બોલિવુડ અભિનેત્રી ટીના મુનીમ સાથે વર્ષ 1991માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ટીનાએ બોલિવુડને અલવિદા કહ્યું હતુ. અનિલ અને ટીનાને 2 બાળકો છે, જય અનમોલ અને જય અંશુલ અંબાણી છે. આ બંન્ને ભાઈ લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે.

4 / 13
અનિલ અને ટીના અંબાણીના સૌથી મોટા પુત્રનું નામ જય અનમોલ છે. જય યુનાઈટેડ કિંગ્ડમમાંથી પોતાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ યુકેમાં બીએસસીમાં ડિગ્રી પૂર્ણ કરી છે. તેમણે મુંબઈની કૃષ્ણા શાહ સાથે લગ્ન કર્યા છે.

5 / 13
રિપોર્ટ મુજબ જય અને અનમોલ અંબાણીની કુલ સંપત્તિ કરોડો રુપિયામાં છે. અનમોલે નાની ઉંમરે 18 વર્ષ રિલાયન્સ મ્યુચ્યુલ ફંડમાં ઈન્ટરશીપથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેમણે 2014માં કંપની સાથે જોડાયો હતો.

6 / 13
અનિલ અંબાણી અને ટીના અંબાણીનો સૌથી નાનો દિકરો જય અંશુલ અંબાણી છે. જે અનમોલ થી 5 વર્ષ નાનો છે. તેમણે ન્યુયોર્ક યૂનિવર્સિટીના સ્ટર્ન સ્કુલ ઓફ બિઝનેસમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

7 / 13
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનિલ અંબાણીનું ઘર લગ્ઝરી ઘર છે તેમજ ભારતના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. જેની કિંમત અંદાજે 5,000 કરોડ રુપિયા છે. મુકેશ અંબાણીના પરિવાર જે ઘરમાં રહે છે તેનું નામ એન્ટીલિયા છે.

8 / 13
2005માં પિતા ધીરુભાઈ અંબાણીની સંપત્તિને લઈ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે વિવાદો થવા લાગ્યા હતા. ત્યારબાદ માતા કોકિલાબેને સંપત્તિનો ભાગ પાડ્યો હતો. મુકેશ અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને કેમિકલ બિઝનેસ મળ્યો જ્યારે અનિલ અંબાણીને રિલાયન્સ કોમ્યુનિકેશન , રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ પાવર જેવી કંપનીઓ ભાગમાં આવી હતી.

9 / 13
અનિલ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણી અને તેમની પત્ની કોકિલાબેન અંબાણીના સૌથી નાના પુત્ર છે. તેમણે કિશનચંદ ચેલારામ કૉલેજમાંથી વિજ્ઞાનની સ્નાતકની ડિગ્રી મેળવી અને 1983માં યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાની વૉર્ટન સ્કૂલમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી.

10 / 13
 મુકેશ અંબાણીની એક દિકરીના લગ્ન પીરામલ પરિવારમાં થયા છે. આ બંન્નેને 2 બાળકો પણ છે. તો મુકેશ અંબાણીના મોટા દિકરાના લગ્ન વર્ષ 2019માં શ્લોકા મહેતા સાથે થયા છે. બંન્નેને પણ 2 બાળકો છે.

11 / 13
નીતા અંબાણી માત્ર મુકેશ અંબાણીની પત્ની તરીકે ઓળખાતા નથી.  તેમનું પોતાનું આજે એક અલગ જ નામ છે જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનથી લઈને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ, આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ, ફૂટબોલ લીગનો સમાવેશ થાય છે.

12 / 13
એશિયાના બીજા સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે ટુંક સમયમાં લગ્નના સુર સાંભળવા મળશે. તેમના નાના દિકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચટ સાથે થશે.

13 / 13

Latest News Updates

Follow Us:
રાજકોટ અગ્નિકાંડનો પડઘો, શહેર પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી

અમદાવાદના 15 ગેમઝોન પાસે ફાયર NOC ન હોવાનુ તપાસમાં ખૂલ્યુ

હિંમતનગરમાં ફાયર સેફટીનો અભાવ છતાં ચાલતા ગેમિંગ ઝોનને સીલ કરાયું, જુઓ

મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરી મામલે કોંગ્રેસે CID તપાસની માંગ કરી

અરવલ્લીઃ મોડાસામાં વોટર પાર્કને સીલ, તંત્રએ હાથ ધરી કાર્યવાહી, જુઓ

ફાયર એનઓસી મુદ્દે કોણ સાચુ ? રાજકોટ પોલીસ કમિશનર કે ચીફ ફાયર ઓફિસર ?

સુઇગામ ખાતે ત્રણ દિવસનો BSF બૂટ કેમ્પ યોજાયો, યુવાનો માટે અનોખો અનુભવ

FIR માં ઉચ્ચ અધિકારીઓના નામ પણ કરો દાખલ- શક્તિસિંહ ગોહિલ

મૃત્યુ પામેલા લોકોની ભાળ ના મળતા પરિવારજનોનો આક્રોશ ચરમસીમા પર-VIDEO

રાજકોટના પગલે સફાળુ જાગ્યું અમદાવાદનું તંત્ર, 3 ગેમ ઝોન સીલ કરાયા

g clip-path="url(#clip0_868_265)">