AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Health: વારંવાર થાક, મૂડ સ્વિંગ્સ અને ઊંઘની સમસ્યાઓ? જાણો હોર્મોનલ સંતુલન જાળવવા માટે ટિપ્સ

આજના ઝડપી જીવનશૈલીમાં (lifestyle), મહિલાઓમાં વારંવાર થાક ચિઢચિઢાપણું અને મૂડ સ્વિંગ્સ (moodswings) સામાન્ય બની રહ્યા છે. ઘણી વખત લોકો તેને તણાવ કે કામની થકાવટ તરીકે નજરઅંદાજ કરે છે, પરંતુ ખરેખર આ પાછળ હોર્મોનલ ફેરફાર અને શરીરની આંતરિક ગડબડી પણ હોઈ શકે છે.

| Updated on: Feb 09, 2026 | 2:15 PM
Share

આજના ઝડપી જીવનશૈલીમાં (lifestyle), મહિલાઓમાં વારંવાર થાક  ચિડિયાપણુ અને મૂડ સ્વિંગ્સ (moodswings) સામાન્ય બની રહ્યા છે. ઘણી વખત લોકો તેને તણાવ કે કામના થાક તરીકે નજરઅંદાજ કરે છે, પરંતુ ખરેખર આ પાછળ હોર્મોનલ ફેરફાર અને શરીરની આંતરિક ગડબડી પણ હોઈ શકે છે. (Image Credit source: AI)

1 / 8
હોર્મોન આપણા શરીર અને મગજ વચ્ચે સંદેશાવ્યવહાર કરતી કેમિકલ મેસેન્જર છે. તે ઊર્જા સ્તર જાળવવા, મૂડને સંતુલિત રાખવા, ઊંઘના ચક્રને કંટ્રોલ કરવા અને શરીરના મેટાબોલિઝમને યોગ્ય રીતે ચલાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હોર્મોનલ અસંતુલન થવાથી થાક, ચિડિયાપણુ, ઊંઘની સમસ્યા અને ભૂખમાં ફેરફાર જેવી પરિસ્થિતિઓ જોવા મળી શકે છે. (Image Credit source: AI)

2 / 8
હોર્મોનલ અસંતુલનના મુખ્ય કારણોમાં જીવનશૈલીમાં થતા ફેરફાર, અનિયમિત દિવસચર્યા અને સતત માનસિક તણાવનો સમાવેશ થાય છે. પૂરતી ઊંઘ ન હોવી પણ હોર્મોનલ ગડબડીને વધી શકે છે. ખોરાકમાં જંક ફૂડનું વધારે પ્રમાણ અને જરૂરી પોષક તત્વોની કમી પણ આ પર અસર કરે છે. (Image Credit source: AI)

3 / 8
ઉપરાંત, પીરિયડ્સ, પ્રેગ્નન્સી અને મેનોપોઝ દરમિયાન શારીરિક બદલાવ હોર્મોનલ સંતુલનમાં ખલેલ પેદા કરી શકે છે. કેટલીક વખત થાયરોઇડની સમસ્યા અથવા લાંબા સમય સુધી દવાઓનો ઉપયોગ પણ હોર્મોનલ અસંતુલનનો કારણ બની શકે છે. (Image Credit source: AI)

4 / 8
હોર્મોનલ અસંતુલનના સામાન્ય લક્ષણોમાં વારંવાર થાક અને મૂડ સ્વિંગ્સ, માથાનો દુખાવો અને ફોકસ ન કરી શકવું, વજનમાં અચાનક વધારો અથવા ઘટાડો અને પીરિયડ્સનો અનિયમિત થવું  છે. (Image Credit source: AI)

5 / 8
હોર્મોનલ સંતુલન જાળવવા માટે પૂરતી ઊંઘ અને નિયમિત જીવનશૈલી જરૂરી છે. સંતુલિત ખોરાક લો, જંક ફૂડ ટાળો અને નિયમિત યોગ કે કસરત કરો. તણાવ ઘટાડવા મેડિટેશન કરો અને ગંભીર લક્ષણો હોય તો ડૉક્ટરની સલાહ લો. (Image Credit source: AI)

6 / 8
તાજેતરના વર્ષોમાં, અનેક મહિલાઓ લાંબા સમય સુધી ફોન યુઝ સાથે સાથે ઓફિસમાં Screen Timeથી થકાવટ, આંખમાં દુખાવો અને મૂડ સ્વિંગ્સનો સામનો કરી રહી છે. આ હોર્મોનલ અસંતુલનને વધારી શકે છે. (Image Credit source: AI)

7 / 8
આથી, જો તમારી પાસે પણ આ લક્ષણો છે, તો સમયસર ડૉક્ટરની સલાહ લેવો અને જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર લાવવો અતિ મહત્વપૂર્ણ છે. (Image Credit source: AI)

8 / 8

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

Follow Us
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ

77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ

નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'

g clip-path="url(#clip0_868_265)">