AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : યુવરાજની ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ તોડનારે ઈંગ્લેન્ડના બોલરોની લીધી ક્લાસ, જાણો કોણ છે નેપાળનો આ સુપરસ્ટાર

T20 વર્લ્ડ કપ 2026માં નેપાળ ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે ભલે મેચ ન જીતી હોય, પરંતુ એક નામે આખા ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચી લીધું. દીપેન્દ્ર સિંહ એરીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી હેડલાઈન્સ બનાવી. દીપેન્દ્ર યુવરાજ સિંહનો સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ તોડી ચૂક્યો છે.

| Updated on: Feb 08, 2026 | 7:49 PM
Share
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 184 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. આ મોટો લક્ષ્ય જોઈને નેપાળ માટે પડકાર કઠિન હતો, પરંતુ મેદાન પર એક ખેલાડી અલગ જ આત્મવિશ્વાસ સાથે ઉતર્યો.

1 / 5
જ્યારે દીપેન્દ્ર સિંહ એરી બેટિંગ માટે આવ્યો, ત્યારે સ્ટેડિયમમાં હાજર નેપાળી ચાહકોનો ઉત્સાહ વધી ગયો હતો. તેની દરેક બાઉન્ડ્રી સાથે ઈંગ્લેન્ડના બોલરો પર દબાણ વધતું ગયું અને મેચનું વાતાવરણ બદલાતું ગયું.

2 / 5
દીપેન્દ્રએ ઈંગ્લેન્ડ સામે 29 બોલમાં 44 રનની ઝડપી ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. ભલે આ ઇનિંગ મેચ જીતવા માટે પૂરતી ન હતી, પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહી.

3 / 5
દીપેન્દ્ર સિંહ એરીનું નામ વિશ્વ ક્રિકેટમાં ત્યારે ગુંજ્યું, જ્યારે તેણે માત્ર 9 બોલમાં ફિફ્ટી ફટકારી. આ સાથે તેણે યુવરાજ સિંહનો સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ તોડ્યો. એટલું જ નહીં, યુવરાજની જેમ તેણે 6 બોલમાં 6 છગ્ગા પણ ફટકાર્યા છે.

4 / 5
24 જાન્યુઆરી, 2000ના રોજ જન્મેલો દીપેન્દ્ર જમણા હાથનો બેટ્સમેન અને ઓફ સ્પિન બોલર છે. 2023માં મંગોલિયા સામેની મેચમાં તેની ઐતિહાસિક ઇનિંગ બાદ તે નેપાળનો સૌથી મોટો ક્રિકેટ સ્ટાર બની ગયો છે. (PC: PTI/X)

5 / 5

T20 WC Breaking : લાઈવ મેચ દરમિયાન યુઝવેન્દ્ર ચહલની બોડી-શેમિંગ? બે દિગ્ગજ ક્રિકેટરો વિવાદમાં ફસાયા

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન

Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'

ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">