AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: શું Vodafone Idea ના દિવસો બદલાશે? કુમાર મંગલમ બિરલાએ 4.09 કરોડ શેર ખરીદ્યા, રોકાણકારોમાં ફરી જાગ્યો વિશ્વાસ

વોડાફોન આઈડિયાના પ્રમોટર કુમાર મંગલમ બિરલાએ માર્કેટમાંથી 4.09 કરોડ શેર ખરીદ્યા છે. આ એક એવો 'માસ્ટર સ્ટ્રોક' છે કે, રોકાણકારોમાં ફરી એકવાર વિશ્વાસ વધ્યો છે.

| Updated on: Feb 09, 2026 | 11:43 AM
Share
વોડાફોન આઈડિયા લિમિટેડના શેરમાં સોમવાર, 9 ફેબ્રુઆરીના રોજ તેજી જોવા મળી હતી. કંપનીના પ્રમોટર કુમાર મંગલમ બિરલા (Kumar Mangalam Birla) દ્વારા ઓપન માર્કેટમાંથી વધારાનો હિસ્સો ખરીદ્યા બાદ શેરના ભાવમાં 2 ટકાથી વધુના ઉછાળા સાથે કારોબારની શરૂઆત થઈ હતી.

1 / 7
મળતી માહિતી મુજબ, કુમાર મંગલમ બિરલાએ 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરીની વચ્ચે ઓપન માર્કેટમાંથી કુલ 4.09 કરોડ શેર ખરીદ્યા હતા. આમાંથી 2.21 કરોડ શેર 30 જાન્યુઆરીએ સરેરાશ ₹10.95 પ્રતિ શેરના ભાવે ખરીદવામાં આવ્યા હતા. ત્યારબાદ 1 ફેબ્રુઆરીએ તેમણે 1.88 કરોડ શેર ₹11.13 પ્રતિ શેરના સરેરાશ ભાવે ખરીદ્યા હતા.

2 / 7
આ બંને ખરીદીઓને મળીને આ હિસ્સો કંપનીની કુલ ઇક્વિટીના આશરે 0.03 ટકા જેટલો થાય છે. ડિસેમ્બર 2025 સુધી કુમાર મંગલમ બિરલા પાસે Vodafone Idea માં 0.02 ટકા હિસ્સો હતો, જે આશરે 1.94 કરોડ શેર બરાબર હતો. આ ઉપરાંત કંપનીમાં પ્રમોટર્સનો કુલ હિસ્સો 25.5 ટકા છે.

3 / 7
પ્રમોટરની આ તાજેતરની ખરીદી એવા સમયે થઈ છે, જ્યારે Vodafone Idea ના શેર તેના તાજેતરના ઉચ્ચ સ્તરેથી નીચે આવ્યા છે. આ કારણે બજારમાં એ સવાલ ઊઠી રહ્યો છે કે, શું આ પગલું પ્રમોટર તરફથી ફરી એકવાર નવા વિશ્વાસનો સંકેત છે?

4 / 7
શુક્રવારે Vodafone Idea નો શેર 0.8 ટકાના ઘટાડા સાથે ₹11.15 પર બંધ થયો હતો. વર્તમાન સમયમાં શેરનો બજાર ભાવ આશરે ₹11.60 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

5 / 7
ડિસેમ્બરમાં AGR બાકી લેણાં (AGR dues) અંગે રાહત મળ્યા બાદ વોડાફોન આઈડિયાનો શેર (Voda Idea Share Price) ₹12.8 ના તેના 52-અઠવાડિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. જો કે, ત્યારબાદ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તે હવે તેની 52-અઠવાડિયાની ઊંચી સપાટીથી લગભગ 13 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. કુમાર મંગલમ બિરલા દ્વારા ઓપન માર્કેટમાં કરવામાં આવેલી આ ખરીદી બાદ Vodafone Idea ના શેર ફરી એકવાર રોકાણકારોના રડાર પર આવી ગયા છે.

6 / 7
વોડાફોન આઈડિયાના શેરના ભાવમાં છેલ્લા 5 દિવસમાં 5.24 ટકાની તેજી આવી છે. 1 મહિનામાં આ શેર 1.60 ટકા, 6 મહિનામાં 73.33 ટકા અને 1 વર્ષમાં 25.80 ટકા ઉછળ્યો છે.

7 / 7

આ પણ વાંચો: Stock Market: 1 શેર પર 1000 રૂપિયા કમાશો! 150% ડિવિડન્ડની જાહેરાત સાથે આ કંપનીએ મચાવી દીધી ધૂમ, રોકાણકારોની કિસ્મત ચમકી જશે

જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ

ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના

ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા

જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ

ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">