ઇન્ડસઇન્ડ બેંકમાં હિસ્સો વધારવા હિન્દુજા ગ્રુપને RBI આપી શકે છે મંજૂરી
ઇન્ડસઇન્ડ બેંક લિમિટેડને 1994માં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 હેઠળ કોમર્શિયલ બેંક તરીકે સમાવેશ કરવામાં આવી હતી. બેંક ટ્રેઝરી કામગીરી હાથ ધરવા ઉપરાંત કોર્પોરેટ અને રિટેલ ગ્રાહકોને બેંકિંગ ઉત્પાદનો અને નાણાકીય સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. એક વર્ષ પહેલા હિન્દુજા ગ્રુપે બેંકમાં હિસ્સેદારી વધારવા માટે આરબીઆઈ પાસે મંજૂરી માગી હતી.
Most Read Stories