જલદી આવી રહી છે રતન ટાટાની ડ્રીમ કાર Tata Nano EV, આ ફીચર્સથી હશે ભરપૂર, જાણો કેટલી હશે કિંમત

ટાટા સન્સના ચેરમેન રતન ટાટાએ 23 માર્ચ 2009ના રોજ ભારતીય બજારમાં સામાન્ય માણસ માટે ટાટા નેનો કાર લોન્ચ કરી હતી. આ કાર રતન ટાટાની ડ્રીમ કાર હતી. પરંતુ ધીરે ધીરે તેની લોકપ્રિયતામાં ઘટી અને તેનું ઉત્પાદન બંધ કરવું પડ્યું, હવે જ્યારે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે, ત્યારે ટાટા નેનોને ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક વર્ઝનમાં લોન્ચ કરાશે.

| Updated on: Mar 10, 2024 | 5:33 PM
ટાટા સન્સના ચેરમેન રતન ટાટાએ 23 માર્ચ 2009ના રોજ ભારતીય બજારમાં સામાન્ય માણસ માટે ટાટા નેનો કાર લોન્ચ કરી હતી. આ કાર રતન ટાટાની ડ્રીમ કાર હતી. પરંતુ ધીરે ધીરે તેની લોકપ્રિયતામાં ઘટી અને તેનું ઉત્પાદન બંધ કરવું પડ્યું, ત્યારે હવે આ કારને ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક વર્ઝનમાં લોન્ચ કરવામાં આવશે.

1 / 6
મીડિયા અહેવાલો અનુસાર, ટાટા મોટર્સ 2024માં કોઈપણ સમયે ટાટા નેનો ઇલેક્ટ્રિક અવતારમાં લોન્ચ કરી શકે છે. જો કે, એવી પણ ચર્ચા થઈ રહી છે કે કંપની આ કારને તેના જૂના નામ નેનોના બદલે 'Jayem Neo' નામે લોન્ચ કરશે.

2 / 6
Tata Nano EVના ફીચર્સ વિશે વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક કારમાં Android Auto અને Apple CarPlay કનેક્ટિવિટી, બ્લૂટૂથ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 6-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, પાવર સ્ટીયરિંગ, પાવર વિન્ડોઝ અને એન્ટિ-રોલ બાર અને લોક બ્રેકિંગ સિસ્ટમ મળી શકે છે.

3 / 6
Tata Nano EVમાં 17 kWh બેટરી પેક મળી શકે છે, જે એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી 300 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. કારની મહત્તમ ટોપ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. Tata Nano EVમાં 40 કિલોવોટની ઈલેક્ટ્રિક મોટર હોઈ શકે છે, જે 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડવામાં 10 સેકન્ડનો સમય લે છે.

4 / 6
Tata Nanoમાં 624 cc ટ્વિન-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આવતું હતું. કારનું એન્જિન 38 bhp અને 51 nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હતું. Tata Nano EV તેના પેટ્રોલ મોડલની જેમ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયર્સ સાથે આવી શકે છે. તમને ઇલેક્ટ્રિક વર્ઝનમાં પાવરની લાંબી રેન્જ મળશે.

5 / 6
ભારતમાં Tata Nano EV કારની કિંમત વિશે વાત કરીએ તો, રૂપિયા 3 થી 5 લાખ (એક્સ-શોરૂમ) શરૂઆતની કિંમત સાથે લોન્ચ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીએ તેનું પ્રોડક્શન પણ શરૂ કરી દીધું છે.

6 / 6

Latest News Updates

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

g clip-path="url(#clip0_868_265)">