PHOTOS: રામ મંદિરના નવા ફોટો આવ્યા સામે, ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી નિર્માણ કાર્યની પ્રગતિની જાણકારી

Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર બની રહ્યું છે. શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી મે મહિનામાં ચોથી વાર રામ મંદિરના નિર્માણ કાર્યના ફોટો શેયર કરવામાં આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા મંદિરના નિર્માણની પ્રગતિ સંબંધિત જાણકારી પણ આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 5:03 PM
અયોધ્યાના રામ મંદિરના નિર્માણની સાથે સાથે અયોધ્યાની પણ કાયાપલટ થઈ રહી છે. અયોધ્યામાં વિકાસ કાર્યોની ગતિ પણ વધી રહી છે. વર્ષ 2024 બાદ અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા જોવા મળશે. રામ મંદિરના નિર્માણ કાર્યના વીડિયો અને ફોટો જોઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

1 / 5
શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યાના રામ મંદિર નિર્માણના નવા ફોટો શેયર કરવામાં આવ્યા છે.

2 / 5
ફોટો શેયર કરીને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર નિર્માણ કાર્ય લગભગ પૂરુ થઈ ગયું છે.

3 / 5
શ્રી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઓક્ટોબર સુધીમાં ગ્રાઉન્ડ ફ્લોરના નિર્માણનું કાર્ય પૂર્ણ થાય તેવી સંભાવના છે.

4 / 5
જણાવી દઈએ કે રામલલાની મૂર્તિની ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા જાન્યુઆરી 2024માં થશે. રામ મંદિરને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">