ઓખા જવા-આવવા માટે સારા સમાચાર, અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સી વધારી

પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે અને તેમની માગને પહોંચી વળવા માટે નિર્ણય લીધો છે. બેટ દ્વારકા જવું હવે સરળ બનશે.

| Updated on: Mar 02, 2024 | 10:34 AM
પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે અને તેમની માગને પહોંચી વળવા માટે નિર્ણય લીધો છે. બેટ દ્વારકા જવું હવે સરળ બનશે.

પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે અને તેમની માગને પહોંચી વળવા માટે નિર્ણય લીધો છે. બેટ દ્વારકા જવું હવે સરળ બનશે.

1 / 5
અમદાવાદ-ઓખા વીકલી સ્પેશિયલ ટ્રેનની ફ્રિકવન્સી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

2 / 5
ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા વીકલી સ્પેશિયલ, જેને અગાઉ 24 ફેબ્રુઆરી, 2024 સુધી નોટિફાય કરવામાં આવી હતી, તેને 09 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

3 / 5
ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ વીકલી સ્પેશિયલ, જે અગાઉ 25 ફેબ્રુઆરી, 2024 સુધી નોટિફાઇડ કરવામાં આવી હતી, તેને હવે 10 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

4 / 5
ટ્રેન નંબર 09435 અને 09436ની વિસ્તૃત ટ્રિપ્સ માટેનું બુકિંગ તાત્કાલિક અસરથી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલ્લું છે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને માળખા વિશે વિસ્તૃત માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in મુલાકાત લઈ શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

g clip-path="url(#clip0_868_265)">