Cannes Film Festival 2024 : મેટ ગાલા બાદ હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થશે આ ભારતીય ચેહરાઓ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આ વર્ષ 14 મેથી 25 મેના રોજ આયોજિત થઈ રહ્યું છે. જેમાં અનેક જાણીતા ચેહરાઓ રેડ કાર્પેટ પર જોવા મળશે. આ વખતે મહોત્સવમાં અનેક નવા ચેહરાઓ પણ જોવા મળશે, તો ચાલો જોઈએ કે ક્યારે અને ક્યાં થઈ રહ્યો છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ.

| Updated on: May 13, 2024 | 3:58 PM
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024ને હવે માત્ર 2 દિવસનો સમય બાકી છે. ગણતરીની કલાકોમાં ફિલ્મ જગતની સૌથી મોટી ઈવેન્ટ શરુ થવા જઈ રહી છે. દર વર્ષ મે મહિનામાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ 14 મેથી 25 મે સુધી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

1 / 5
કુલ 12 દિવસ સુધી ચાલનાર આ ઈવેન્ટમાં વિશ્વભરના કલાકારો સામેલ થશે અને રેડકાર્પેટ પર પોતાનો ઝલવો દેખાડશે. ચાહકો તેના ફેવરિટ સ્ટારને આ ફેસ્ટિવલમાં અનોખા ડ્રેસ જોવા માટે આતુર છે.

2 / 5
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 14 મેથી 25 મે સુધી ચાલશે. મીડિયા રીપોર્ટ મુજબ વેબસાઈટ અનુસાર આયોજન 13 થી 14 તારીખ વચ્ચે ભારતીય સમય અનુસાર સવારે 11 કલાક થી રાત્રે 11 કલાક સુધી થશે. 15 મેથી 25 મે સુધી આયોજન બપોરે 12:30 થી 9:30 સુધી રહેશે.

3 / 5
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર સમારોહ ફ્રાન્સના ટીવી ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. અન્ય લોકો યુટ્યુબ ચેનલો અને સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકે છે.

4 / 5
બોલિવુડમાંથી કાન્સ ફેસ્ટિવલની રોશની વધારવા માટે બોલિવુડના જાણીતા ચેહરાઓ સામેલ થશે. જેમાં એશ્વર્યા રાય બચ્ચન, અદિતિ રાવ હૈદરી,શોભિત ધુલિપાલ, રેડ કાર્પેટ પર પોતાની અદા દેખાડશે.તમને જણાવી દઈએ કે આ વર્ષે અનેક સોશિયલ મીડિયા ઈન્સફ્યુલ્નસ  પણ 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં જઈ રહ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">