AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 : અમદાવાદમાં મેચ જોવાનો આનંદ માણો ક્યારે, ક્યાં અને કેવી રીતે ખરીદી શકો છો પ્લેઓફની ટિકિટ જાણો

જો તમે પણ આઈપીએલનો પ્લેઓફ મુકાબલો જોવા માંગો છો તો આજે 6 વાગ્યે તૈયાર રહેજો, કારણ કે, આઈપીએલ 2024નો પ્લેઓફ મુકાબલો 21 મેથી શરુ થઈ રહ્યો છે. હવે ચાહકો આઈપીએલ પ્લેઓફની ટિકીટ કઈ તારીખે ખરીદી શકે છે. તેની પણ જાહેરાત થઈ ચુકી છે.

| Updated on: May 14, 2024 | 12:42 PM
જો ઘર આંગણે આઈપીએલ 2024 લીગ રમાય રહી હોય તો ભાઈ કોણ આ મેચ જોવા ન માંગે, કેટલાક લોકો હોય છે કે, જે કોઈના કોઈ કારણોસર આ મેચ જોવા જઈ શક્યા ન હોય કાં તો કોઈ કામ આવી ગયું હોય કે પછી ટિકિટ બુક થઈ શકી ન હોય, તો આજે આ લોકો માટે એક શાનદાર તક છે.  જો તમે પણ ટિકીટ બુક કરાવી નથી તો આજે શાનદાર તક છે. તે પહેલા ચાલો જાણી લઈએ કે, પ્લેઓફની ટિકિટ  બુક કઈ રીતે કરશો.

1 / 5
આઈપીએલ 2024 પોતાના અંતિમ તબક્કામાં છે. કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું છે. પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચુકી છે. બાકી રહેલી 6 ટીમ પ્લેઓફમાં જવા માટે સંપુર્ણ પ્રયત્ન કરશે. હવે જાહેરત થઈ ચુકી છે કે, પ્લેઓફની ટિકિટ ક્યારે બુક કરી શકશો. તો ચાલો જાણી લો.

2 / 5
  ક્રિકેટ ચાહકો આઈપીએલ 2024 પ્લેઓફની ટિકિટ 14 મેના રોજ 6 કલાકે ખરીદી શકે છે. ચાહકો  ટિકિટ  આઈપીએલની વેબસાઈટ, પેટીએમ એપથી ખરીદી શકે છે. 14 તારીખે ક્વોલિફાયર-1 એલિમિનેટર અને ક્વોલિફાયર-2ની ટિકિટ ખરીદી શકો છો.

3 / 5
  14 મેના રોજ ટિકિટ એ ચાહકોને મળી શકશે. જેની પાસે રુપે કાર્ડ છે. જેની પાસે રુપે કાર્ડ નથી તે લોકો 15 તારીખથી ટિકિટ ખરીદી શકે છે. ફાઈનલ માટે ટિકિટ 20 મેથી મળશે.

4 / 5
આઈપીએલ પ્લેઓફ મેચ 21 મેના રોજ શરુ થશે. પહેલી ક્વોલિફાયર મેચ 21 મેના રોજ અમદાવાદમાં રમાશે. ત્યારબાદ એલિમિનેટર મેચ 22 મેના રોજ રમાશે. બીજી ક્વોલિફાયર મેચ ચેન્નાઈના મેદાનમાં 24 મેના રોજ રમાશે. આઈપીએલ 2024 ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈના મેદાનમાં રમાશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">