14 May  2024

Photo : Instagram

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતના બીજા પ્રી-વેડિંગની તૈયારી શરુ

14 May  2024

Photo : Instagram

દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન

14 May  2024

Photo : Instagram

પ્રથમ પ્રી-વેડિંગ સેલિબ્રેશન માર્ચમાં થયું હતું

14 May  2024

Photo : Instagram

અનંત- રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન 28 થી 30 મે યોજાશે

14 May  2024

Photo : Instagram

 ખાસ મહેમાનો સામેલ થશે

14 May  2024

Photo : Instagram

 ક્રુઝ શિપ ઇટાલીના સિટી બંદરથી રવાના થશે અને  ફ્રાન્સમાં તેની યાત્રા સમાપ્ત કરશે

14 May  2024

Photo : Instagram

 આ ક્રુઝ શિપ પર 600 સ્ટાફ  800 મહેમાનો માટે હાજર રહેશે

14 May  2024

Photo : Instagram

 મહેમાનોની રહેવાથી લઈને ભોજન સુધીની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવશે

14 May  2024

Photo : Instagram

 અનંત અંબાણી અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે

14 May  2024

Photo : Instagram

બોલિવૂડ અને બિઝનેસ જગતની અનેક હસ્તીઓ  સામેલ થઈ શકે છે