‘તારક મહેતાની સોનુ’ દરિયા કિનારે રોમેન્ટિક બની, ઘૂંટણિયે બેસી લગ્ન માટે કર્યું પ્રપોઝ, જુઓ ફોટો

ટીવીની ફેમસ સીરિયલ કે, જે દરેક ઘરમાં ફેમસ છે. તેનું નામ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સૌથી પહેલા સોનું એટલે કે, ઝીલ મહેતા ટુંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તેમણે પોતાના મંગેતરને ઘૂંટણિયે બેસી પ્રપોઝ કર્યું છે.

| Updated on: May 13, 2024 | 1:56 PM
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુંના પાત્ર માટે પ્રસિદ્ધ ઝીલ મહેતા પોતાની લાઈફમાં એક નવું ચેપ્ટર શરુ કરી રહી છે. ઝીલ મહેતાની સોશિયલ મીડિયા પોસ્ટથી એવી જાણ થઈ રહી છે કે, આ સ્ટાર ટુંક સમયમાં જ લગ્ન કરશે.

1 / 5
ઝીલે આદિત્યને દરિયા કિનારે ઘૂંટણિયે બેસી પ્રપોઝ કર્યું છે. તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા ફોટો ચાહકોને ખુબ પસંદ આવી રહ્યા છે. બંન્નેને શુભકામના પણ પાઠવી રહ્યા છે.

2 / 5
તમને જણાવી દઈએ કે, સોનુ ઉર્ફ ઝીલ મહેતાએ પોતાના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે સગાઈ કરી લીધી છે. સગાઈના ફોટો પણ ઝીલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. હાલમાં એવું લાગી રહ્યું છે કે, બંન્ને પ્રી વેડિંગ શૂટ કરી રહ્યા છે.

3 / 5
બંન્ને સફેદ કપડામાં ખુબ જ રોમાન્ટિક જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં ઝીલ દરિયા કિનારે ઘૂંટણિયે બેસી આદિત્યને પ્રપોઝ કરી રહ્યો છે. ચાહકોને આ ફોટો પસંદ પણ આવી રહ્યા છે,તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુના પાત્રમાં ઝિલ મહેતાને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

4 / 5
તમને જણાવી દઈએ કે, આદિત્ય અને ઝીલ એકબીજાને બાળપણથી ઓળખે છે. જ્યારે ધોરણ 10માં હતા તે દરમિયાન બંન્ને વચ્ચે મિત્રતા વધી હતી અને ત્યારબાદ વાત આગળ વધી.હવે બંન્ને સગાઈ કરી લીધી છે.

5 / 5
Follow Us:
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ

અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા

ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ

રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ

ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત

આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત

ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી

g clip-path="url(#clip0_868_265)">