Plant In Pot : ગાર્લીક બ્રેડ ખાવાના શોખીન છો ? ઘરના કૂંડામાં જ લસણ ઉગાડીને બનાવો, જુઓ તસવીરો

ભારતીય વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે અનેક મરી મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં લસણનો પણ સમાવેશ થાય છે. લસણનો ઉપયોગ કરવાથી ભોજન સ્વાદિષ્ટ જ નહીં હેલ્ધી પણ બને છે. લસણનું સેવન કરવાથી એક નહીં અનેક ફાયદાઓ થાય છે. તો આજે લસણને ઘરે કેવી ઉગાડવું તે જોઈશું.

| Updated on: Jul 09, 2024 | 2:29 PM
લસણનો ઉપયોગ લગભગ દરેક ભારતીય વાનગીમાં થાય છે. તેમાં અનેક ઔષધીય ગુણો પણ છે. સામાન્ય રીતે લોકો બજારમાંથી લસણ ખરીદે છે, પરંતુ આજે અમે તમને કેટલીક એવી રીતો જણાવીશું જેની મદદથી તમે ઘરે લસણ ઉગાડી શકશો.

1 / 5
લસણને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા સારી ગુણવત્તાની માટી લો. ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર મિક્સ કરો.  છોડના વિકાસ માટે છાણિયા ખાતરને ઉત્તમ ગણવામાં આવે છે.

2 / 5
લસણનો છોડ ઉગાડવા માટે 6 થી 7 ઇંચ ઊંડુ કૂંડુ લો. ધ્યાનમાં રાખો કે તેમાં ડ્રેનેજ માટે છિદ્રો હોવા આવશ્યક છે. હવે લસણની કળીઓ કાઢો અને તેને 2 ઇંચની ઊંડાઈએ રોપો. ધ્યાન રાખો કે લસણનો પોઇન્ટેડ ભાગ ઉપર રહે.

3 / 5
કૂંડામાં લસણ વાવ્યા પછી તેના પર પાણી છાંટવું. આ સાથે જ ધ્યાન રાખવુ કે લસણના છોડને દિવસમાં એકવાર પાણી નાખવુ જોઈએ. તેમજ દરરોજ ઓછામાં ઓછા 6 કલાક સૂર્યપ્રકાશ મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ( Pic - Pinterest )

4 / 5
લસણના છોડમાં 15 થી 20 દિવસના અંતરે ગાયના છાણનું ખાતર નાખો. લસણ લગભગ 2 થી 3 મહિનામાં છોડમાં ઉગે છે. તે પછી તમે લસણને જમીનમાંથી ઉખાડીને તેનો ઉપયોગ કરી શકો છો.

5 / 5
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ

મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe

g clip-path="url(#clip0_868_265)">