Los Angeles News: લોસ એન્જલસની સેરીટોઝ કોલેજમાં 70 કરોડનાં ખર્ચે પરફોર્મિંગ આર્ટસ સેન્ટરનો શુભારંભ, ભારતીયોએ 1 કલાકમાં દેશના ગામડાનાં વિકાસ માટે 5 કરોડ કરતા વધારે રકમ ભેગી કરી
ભારતનાં ગ્રામ વિકાસને વધુ વેગ આપવા માટે લોસ એન્જલસ(Los Angeles)માં વસેલા ભારતીયો દ્વારા ખાસ ભંડોળ એકત્રિત કરવામાં આવ્યુ અને 1 કલાકમાં 5 કરોડ રૂપિયા ભેગા કરીને તેને ભારતનાં ગામડાના વિકાસ માટે મોકલવામાં આવશે.
Most Read Stories