P. Chidambaram Family Tree : પી ચિદમ્બરમની પત્ની સહિત આખો પરિવાર વિવાદોમાં રહી ચૂક્યો છે, પરિવારની વિરુદ્ધ જઈને ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા

ચિદમ્બરમ (P. Chidambaram )નો જન્મ 16 સપ્ટેમ્બર 1945ના રોજ થયો હતો. તેમનું બાળપણ તમિલનાડુના કનાડુકથન ગામમાં વીત્યું હતું. તેણે તેના પરિવારની વિરુદ્ધ જઈને લવ મેરેજ કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 7:37 AM
 પી. ચિદમ્બરમનો જન્મ 16 સપ્ટેમ્બર 1945ના રોજ તમિલનાડુના શિવગંગાઈ જિલ્લામાં કનાડુકથનમાં થયો હતો. તેમણે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ પીએસ કૈલાશમની પુત્રી નલિની સાથે લગ્ન કર્યા છે.ચિદમ્બરમ અને નલિનીને એક પુત્ર છે, જેનું નામ કાર્તિ ચિદમ્બરમ છે.કાર્તિએ શ્રીનિધિ સાથે લગ્ન કર્યા છે અને બંનેને એક પુત્રી છે, જેનું નામ અદિતિ ચિદમ્બરમ છે.

1 / 8
પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમનો આજે 77મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તે  INX મીડિયા મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં પણ રહી ચૂક્યા છે. તેમનો 74મો જન્મદિવસ તેમણે જેલમાં સેલિબ્રેટ કર્યો હતો.ચાલો જાણીએ પી ચિદમ્બરમના અંગત જીવન અને પરિવાર વિશે.

2 / 8
16 સપ્ટેમ્બર 1945ના રોજ તમિલનાડુના કાનાડુકથન નામના નાના ગામમાં જન્મેલા ચિદમ્બરમના અંગત જીવનમાં પણ ઘણા રસપ્રદ વળાંક આવ્યા છે.પી ચિદમ્બરમે પોતાના પરિવારની વિરુદ્ધ જઈને ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. પી ચિદમ્બરમની પત્નીનું નામ નલિની ચિદમ્બરમ છે.

3 / 8
પી ચિદમ્બરમનો પરિવાર નહોતો ઈચ્છતો કે તે નલિની સાથે લગ્ન કરે.ચિદમ્બરમે ઘરેથી ભાગીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ચિદમ્બરમ અને નલિનીના નિર્ણયથી બંનેના પરિવારજનો ખૂબ નારાજ હતા.નલિની ચિદમ્બરમ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ પીએસ કાલિયાસમની પુત્રી છે. નલિનીની માતા સૌંદર્યા કાલિયાસમ લોકપ્રિય તમિલ લેખિકા અને કવિ હતી.

4 / 8
ચિદમ્બરમ અને નલિનીને એક પુત્ર છે. પુત્રનું નામ કાર્તિ છે.પી. ચિદમ્બરમને ઉમા નારાયણ નામની બહેન છે. તે ચેન્નાઈમાં પોતાનો બિઝનેસ ચલાવે છે.ચિદમ્બરમના બે ભાઈઓ પણ છે. તેના નામ છે પી. લક્ષ્મણ અને પી. અન્નામલાઈ. પી. લક્ષ્મણ એક વેપારી છે જ્યારે પી. અન્નામલાઈનું અવસાન થયું છે.

5 / 8
કાર્તિ ચિદમ્બરમનો જન્મ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં નલિની ચિદમ્બરમ અને પી ચિદમ્બરમને ત્યાં થયો હતો. કાર્તિએ 1993માં ટેક્સાસ યુનિવર્સિટીની મેકકોમ્બ્સ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. આ પછી, 1995માં તેમણે કેમ્બ્રિજની વુલ્ફસન કોલેજમાંથી 'બેચલર ઓફ લો'ની ડિગ્રી લીધી.

6 / 8
તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ તમિલનાડુના શિવગંગાઈ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ રહી ચૂક્યા છે.2013માં જ્યારે પી ચિદમ્બરમ નાણામંત્રી હતા અને લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે તેમનો આખો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો.

7 / 8
પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ ટેનિસના શોખીન છે અને ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશનના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કાર્તિની પત્ની શ્રીનિધિ વ્યવસાયે ડોક્ટર હોવાની સાથે-સાથે ભરતનાટ્યમ ડાન્સર પણ છે.કાર્તિ  અને શ્રીનિધિને અદિતિ ચિદમ્બરમ નામની પુત્રી છે.

8 / 8

Latest News Updates

Follow Us:
અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી

પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત

વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ

ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત

પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો

નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video

ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત

પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન

Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !