સ્માર્ટવોચનો વધુ પડતો ઉપયોગ બની શકે છે જીવલેણ, આ બાબતોનું રાખો ધ્યાન
માર્કેટમાં ઘણી કંપનીઓ તેમની સ્માર્ટવોચ દ્વારા લોકોના સ્વાસ્થ્ય પર નજર રાખવાનો દાવો કરે છે. ઘણા પોતાના કાંડા પર સ્માર્ટવોચ પહેરે છે. સ્માર્ટવોચ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ (EMF) રેડિયેશન ઉત્પન્ન કરે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. આ સિવાય રેડિયેશનની પણ સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડે છે.
Most Read Stories