AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ કંપની પાસે છે 9000 થી વધારે બસ બનાવવાનો મોટો ઓર્ડર, શેરમાં આવી તોફાની તેજી, જાણો તેનો ટાર્ગેટ પ્રાઈસ

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કે.વી. પ્રદીપે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ હતું કે, ઓલેક્ટ્રા ગ્રીનટેકને 9,000 થી વધારે બસ બનાવવાનો ઓર્ડર ધરાવે છે. નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા 6 માસમાં 232 બસની ડિલિવરી કરી છે.

| Updated on: Jan 06, 2024 | 5:15 PM
Share
ઈલેક્ટ્રિક બસ બનાવતી દિગ્ગજ કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડનો સ્ટોક શુક્રવારે 1 વર્ષના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેરના ભાવમાં 10.70% નો વધારો થયો અને 52 વીક હાઈ લેવલ  1493.50 રૂપિયા પર પહોંચ્યો હતો. આ મલ્ટિબેગર સ્ટોકે 374.35ના 1 વર્ષના લો લેવલથી 298.96% નું રિટર્ન  આપ્યું છે.

1 / 5
ગયા વર્ષમાં 23 ફેબ્રુઆરીએ શેર 375 રૂપિયાની નીચે જોવા મળ્યો હતો. જુલાઈ 2023 થી શેર 1,313-1,050 રૂપિયાની રેન્જમાં કોન્સોલિડેટ થઈ રહ્યો હતો. શુક્રવારના મજબૂત વધારા સાથે શેર પોઝિટિવ વલણ સૂચવે છે.

2 / 5
આ કોન્સોલિડેશન રેન્જ 20, 50 અને 100 દિવસ SMA દ્વારા પણ સપોર્ટ છે, જે તેજીના ચાલુ રહેવાનો સંકેત દર્શાવે છે. છેલ્લા 4-5 અઠવાડિયામાં વધતા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આ શ્રેણીની નજીક મોટી ભાગીદારી સૂચવે છે.

3 / 5
ડેઈલી, વીકલી અને મંથલી સ્ટ્રેન્થ ઈન્ડેક્સ RSI પણ પોઝિટિવ સંકેતો આપી રહ્યું છે. આ તમામ બાબતોને જોતા તેમાં સતત તેજીના સંકેતો છે. રોકાણકારોએ 1,470-1,560 રૂપિયાના ટાર્ગેટ માટે 1,255-1,190 રૂપિયાના સ્ટોપલોસ સાથે આ શેર ખરીદવો જોઈએ.

4 / 5
કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કે.વી. પ્રદીપે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ હતું કે,  ઓલેક્ટ્રા ગ્રીનટેકને 9,000 થી વધારે બસ બનાવવાનો ઓર્ડર ધરાવે છે. નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા 6 માસમાં 232 બસની ડિલિવરી કરી છે. નિષ્ણાતોના મતે સ્ટોક 1,570-1,690 રૂપિયાના સ્તરે જઈ શકે છે.

5 / 5
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">