માત્ર દિલીપ કુમાર જ નહીં, બોલીવુડના આ 13 સ્ટાર્સે બદલ્યા છે પોતાના નામ, જાણો સાચા નામ

દિલીપ કુમાર હવે આપણી વચ્ચે નથી રહ્યા. પરંતુ તેમના નામ વિશે ખુબ ચર્ચા થતી આવી છે. ચાલો આજે તમને જણાવી દઈએ કે કોણ કોણ એવા અભિનેતાઓ છે જેમણે નામ બદલીને ફિલ્મોમાં પ્રવેશ કર્યો.

Jul 07, 2021 | 1:53 PM
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 07, 2021 | 1:53 PM

દિલીપ કુમાર હવે આપણી વચ્ચે નથી રહ્યા. પરંતુ બોલીવુડના આ પહેલા સુપરસ્ટારના નામ વિશે ખુબ ચર્ચા થતી આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દિલીપ કુમારનું સાચું નામ હતું 'મો. યુસુફ ખાન'.

1 / 13
બોલિવૂડમાં ખિલાડી કુમાર અને એક્શન કિંગ તરીકે જાણીતા અક્ષયનું સાચું નામ અક્ષય નથી. અક્ષયનું સાચું નામ છે 'રાજીવ હરિઓમ ભાટિયા'.

2 / 13
અભિનેત્રી રેખાનું પૂરું નામ 'ભાનુરેખા ગણેશન' છે. ફિલ્મની દુનિયામાં આવ્યા પછી તેણે રેખા નામ કરી દીધું.

3 / 13
1967 માં જન્મેલા આ દિગ્ગજ અભિનેતાનું નામ સાહબઝાદે ઇરફાન અલી ખાન હતું. બાદમાં તેમણે નામમાં ફક્ત ઇરફાન લખવાનું શરુ કરી દીધું હતું.

4 / 13
અભિનેતા તરીકે પ્રખ્યાત અને રાજનેતા તરીકે પોતાની જવાબદારી નિભાવી રહેલા સન્ની દેઓલનું પણ સાચું નામ અજય સિંહ દેઓલ છે.

5 / 13
નામ બદલવાની લીસ્ટમાં અજય દેવગણ પણ આવી જાય છે. તેમનું સાચું નામે વિશાલ દેવગણ છે. પરંતુ તેઓએ નામ બદલીને કારકિર્દીની શરૂઆત કરી હતી.

6 / 13
1965 માં જન્મેલા સલ્લુનું સાચુ નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન હતું. સલમાને બોલિવૂડમાં ડેબ્યુ ફિલ્મ 'બિવી હો તો એસી' (1988) થી એન્ટ્રી કરી હતી.

7 / 13
નવાબ તરીકે ઓળખાતા સૈફ અલી ખાનનું પણ સાચું નામ બીજું જ કંઇક છે. જી હા સૈફ અલી ખાનનું સાચું નામ સાજીદ અલી ખાન છે.

8 / 13
બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી ઝંડા રોપનાર તબ્બુ હજી બોલિવૂડમાં કામ કરી રહી છે. તબ્બુનું નામ તબસ્સુમ હાશિમ ખાન હતું. ફિલ્મોમાં આવતા પહેલા તેણે નામને સરળ બનાવ્યું જેથી લોકોને તેનું નામ યાદ રહે.

9 / 13
શિલ્પા ફિલ્મોથી દૂર છે, પરંતુ લોકો તેને હજુ પસંદ કરે છે. ફિલ્મોમાં આવ્યા પહેલા તેનું નામ અશ્વિની શેટ્ટી હતું બાદમાં તેણે નામ બદલીને શિલ્પા કરી લીધું.

10 / 13
બોલિવૂડમાં બાર્બી ડોલ તરીકે જાણીતી કેટરીના કૈફનું સાચું નામ કેટ તુર્કોટે હતું. કેટરીનાએ તેની પ્રથમ ફિલ્મ દરમિયાન તેનું નામ બદલ્યું. કૈફ તેના પિતાની અટક છે.

11 / 13
1997 માં 'પરદેસ' ફિલ્મોમાં જોવા મળેલી મહિમા ચૌધરીનું આ નામ સુભાષ ઘાઈએ આપ્યું હતું. મહિમાનું સાચું નામ રિતુ ચૌધરી હતું.

12 / 13
વાત કરીએ ટાઈગર શ્રોફની. તો જેકી શ્રોફના આ પુત્રનું નામ જય હેમંત શ્રોફ છે. તેણે પણ પોતાનું નામ બદલીને ફિલ્મોમાં ઝંપલાવ્યું છે.

13 / 13

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati