માત્ર અર્ચના જ નહીં, આ સ્પર્ધકોને શોની વચ્ચે Bigg Bossએ કર્યા હતા બહાર
તાજેતરમાં અર્ચના ગૌતમને શિવ ઠાકરે સાથેની શારીરિક લડાઈને કારણે બિગ બોસ 16માંથી બહાર કરવામાં આવી છે. તેની અગાઉની સીઝનમાં ઘણા સ્પર્ધકો હિંસક બન્યા હતા જેમને બિગ બોસ શોમાંથી બહાર કરવામાં આવ્યા હતા
Most Read Stories