Ananth-Radhika Reception : એન્ટીલિયાની ક્વીન ‘નીતા અંબાણી’ નાની વહુને ઘરે લાવતા જ ચમકવા લાગી, જુઓ ફોટો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બાદ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પાર્ટીમાંને મંગલ ઉત્સવ નામ આપવામાં આવ્યું હતુ. પાર્ટીમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ અનેક દિગ્ગજોને ફંકશનમાં આમંત્રણ આપ્યું હતુ.

| Updated on: Jul 15, 2024 | 2:17 PM
એન્ટીલિયામાં જશ્નનો માહૌલ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યો છે. લગ્ન બાદ અનંત-રાધિકાના રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રિસેપ્શન પાર્ટીમાં અનેક મહેમાનોની એન્ટ્રી જોવા મળી હતી.

1 / 7
 રિસેપ્શનમાં જેવી એન્ટીલિયાની ક્વિન નીતા અંબાણીની એન્ટ્રી થઈ તો સૌ કોઈ તેને જોતા જ રહી ગયા હતા. નીતા અંબાણી પિંક સાડી અને હિરાની જ્વેલરીમાં પરી જેવી લાગી રહી હતી. હાથમાં ડાયમંડના 5-5 કંગન પહેર્યા હતા.

2 / 7
તમને જણાવી દઈએ કે, અનંત અંબાણીની માતા અને એન્ટીલિયાની ક્વિન નીતા અંબાણીનો શાહી અંદાજ સૌ કોઈને પસંદ આવતો હોય છે.નીતા અંબાણીએ રિસેપ્શન માટે ગુલાબી રંગની સાડી પહેરી હતી. જેના પર ગોલ્ડન વર્ક જોવા મળી રહ્યું હતુ. આ સાડીને ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે.

3 / 7
નાની વહુને ઘરે લાવતા જ નીતા અંબાણી ખુબ ખુશ જોવા મળી હતી. આ ખુશી તેના ચેહરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે.નીતા અંબાણીએ ડાયમંડ જ્વેલરીની સાથે મેચિંગ ઈયરરિંગ્સ પણ પહેર્યા છે.

4 / 7
60 વર્ષની ઉંમરે પણ નીતા અંબાણી ફિટ જોવા મળી રહ્યા છે. નીતા અંબાણીના હેવી પિંક લેહંગાએ સૌ કોઈનું ધ્યાન ખેર્ચયું હતુ. તેના બ્લાઉઝને ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં લક્ષ્મીજીના પગની સાથે 2 હાથી અને કમળનું ફુલ જોવા મળી રહ્યું છે. તેમજ 7 લોકોના નામ પણ લખેલા છે. આ 7 લોકો નીતા અંબાણીની ખુબ નજીક છે.

5 / 7
 આ 7 લોકોમાં બીજું કોઈ નહિ પરંતુ નીતા અંબાણીના બાળકો અને પૌત્રો-પૌત્રીઓ છે. નીતા અંબાણીની ચોલી પર ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની સાથે કૃષ્ણા, આદિયા, પૃથ્વી અને વેદાનું નામ લખ્યું છે.

6 / 7
  નીતા અંબાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હાથ જોડીને માફી માંગી રહ્યા છે અને કહે છે, “જો કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. આ લગ્નનું ઘર છે.” આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું છે.

7 / 7
Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ

નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ

રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો

આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide

વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video

રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત

g clip-path="url(#clip0_868_265)">