16 ડિસેમ્બર, 2024

આંખોની રોશની 10 ગણી વધી જશે .. 

હાલના સમયમાં વધારે પડતાં સ્ક્રીન ટાઈમને કારણે લોકોની આંખો નબળી પડવાના કિસ્સાઓ સામે આવતા રહે છે.

ત્યારે તમને એવો વિચાર જરૂર આવ્યો હશે કે એવો તો કયો કુદરતી ઉપચાર હશે જેના થકી આંખની જોવાની ક્ષમતા વધારી શકાય.

આજે અમે તમને તમારી આંખની રોશની કઈ રીતે વધારવી તેને લઈ કેટલીક ટિપ્સ જણાવીશું.

શરીરમાં અનેક એવા એક્યુપ્રેસર પોઈન્ટ આવેલા છે. જે સીધા શરીરના અંગો સાથે જોડાયેલા છે.

આંખની રોશની વધારવા માટે પણ આ જ પ્રકારે પોઈન્ટ હોય છે.

તમારા હાથની બે આંગળી વચ્ચે આ પોઈન્ટ આવેલો છે. આ પોઈન્ટને તમારે અંગૂઠા વડે દબાવવાનો છે.

4 થી 5 મિનિટ બંને હાથમાં એક પછી એક આ રીતે દબાવવાનું છે.

સાથે બપોરે જમતા પહેલા પાલક, ગાજર અને બીટનું જ્યુસ 100 ML જેટલું તમારે રોજ પીવાનું છે.

આવી વસ્તુ વિટામિન A વિટામિન C આપે છે જે તમારી આંખની રોશની વધારવામાં મદદ કરશે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.