AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં UPI પેમેન્ટ માટે નવા નિયમો, 16 જૂનથી લાગુ પડશે આ મોટા ફેરફાર, તમને પણ લાગુ પડશે આ નિયમ

ભારતમાં 16 જૂન 2025થી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પદ્ધતિમાં મહત્વપૂર્ણ સુધારા થવા જઈ રહ્યા છે, જેનાથી પેમેન્ટ પ્રક્રિયા વધુ ઝડપી અને અસરકારક બનશે.

| Updated on: May 11, 2025 | 8:06 PM
Share
તાજેતરના વર્ષોમાં યુપીઆઈ (UPI) દ્વારા પેમેન્ટ કરવાનો પ્રચલન ખૂબ જ વધી ગયું છે. સરળતા અને ઝડપથી પેમેન્ટ કરવાની સગવડતાને કારણે લોકો તેનો વ્યાપક રીતે ઉપયોગ કરે છે.  જોકે, ઘણા વપરાશકર્તાઓએ અનુભવ કર્યો છે કે ટ્રાન્ઝેક્શન પૂરું થવામાં થોડો સમય લાગે છે. ( Credits: Getty Images )

1 / 7
હવે આ મુશ્કેલી દૂર થવા જઈ રહી છે, કારણ કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ યુપીઆઈ સિસ્ટમમાં કેટલાક મહત્વના સુધારાઓ કરવાની જાહેરાત કરી છે. આ નવા નિયમો 16 જૂન 2025થી અમલમાં આવશે. ( Credits: Getty Images )

2 / 7
16 જૂન 2025થી યુપીઆઈ (UPI) પેમેન્ટ સિસ્ટમમાં ઝડપ અને કાર્યક્ષમતા વધારવા માટે નવી વ્યવસ્થાઓ લાગુ કરવામાં આવશે. હવે તમે પેમેન્ટ પ્રક્રિયા માત્ર 15 સેકન્ડમાં પૂર્ણ કરી શકો એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ( Credits: Getty Images )

3 / 7
અગાઉ UPI ટ્રાન્ઝેક્શન્સમાં આશરે 30 સેકન્ડ લાગતા હતા. હવે તે સમય ઘટાડી 15 સેકન્ડ કરાયો છે, જેથી તમારા પેમેન્ટ ઝડપથી પૂર્ણ થશે. ( Credits: Getty Images )

4 / 7
પેમેન્ટની સ્થિતિ જાણવા અથવા રિફંડ મેળવવા માટે હવે લાંબો રાહ જોવો નહીં પડે. આ પ્રક્રિયાઓ હવે લગભગ 10 સેકન્ડમાં થાય તેવી બનાવવામાં આવી છે. ( Credits: Getty Images )

5 / 7
પેમેન્ટ એપ્લિકેશન્સ અને બેંકોને તેમના સર્વરો તથા API પ્રતિસાદ વધુ ઝડપી કરવાનો નિર્દેશ મળ્યો છે જેથી વપરાશકર્તાને વિલંબ વિના સેવા મળે. (Credits: - Canva)

6 / 7
પેમેન્ટ પ્રક્રિયા વધુ ઝડપથી થશે, હવે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થવામાં ગણી ઓછીવાર લાગશે. UPI પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓને વધુ યોગ્ય અને કાર્યક્ષમ સેવા મળશે.નવી ટેકનિકલ સુધારાઓના કારણે પેમેન્ટની સફળતા દર પણ વધારે શક્ય છે. (Credits: - Canva)

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">