AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3, 5 કે 11 પાન? માન્યતા મુજબ શિવલિંગ પર કેટલા અને કઈ રીતે બીલીપત્ર ચઢાવવાથી મહાદેવ થાય છે પ્રસન્ન! જાણો

શ્રાવણ મહિનામાં ભક્તો શિવજીની પૂજા કરે છે. શિવલિંગ પર બીલીપત્ર પણ ચઢાવે છે. જોકે, બીલીપત્ર અર્પણ કરવાના પહેલા તમારે કેટલાક મહત્વપૂર્ણ નિયમો જાણવા જોઈએ, આજે અમે તમને આ નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છે.

| Updated on: Aug 01, 2026 | 11:28 AM
Share
સોમવાર અને ચતુર્થી તિથિ પર ક્યારેય બીલીપત્ર તોડવું નહીં. સોમવાર અને ચતુર્થી તિથિ પર બીલીપત્ર તોડવું શુભ માનવામાં આવતું નથી. તેથી એક દિવસ પહેલા તોડી લેવું. (Image Source | iStock)

1 / 6
ભગવાન શિવજીને બીલીપત્ર અર્પણ કરવા પહેલા, ખાતરી કરો કે બીલીપત્ર કોઈપણ જગ્યાથી તૂટેલું ન હોય. બીલીપત્રની સંખ્યા હંમેશા 3 હોવી જોઈએ. (Image Source | iStock)

2 / 6
તુટેલું અથવા 3થી ઓછા કે વધુ પાન ધરાવતું બીલીપત્રની ચઢાવવું શુભ માનવામાં આવતું નથી. (Image Source | iStock)

3 / 6
શિવલિંગ પર બીલીપત્ર હંમેશા એવી રીતે ચઢાવવું જોઈએ કે તેનો ચીકણો ભાગ શિવલિંગને સ્પર્શ કરે. યોગ્ય રીતથી બીલીપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે તેવી ધાર્મિક માન્યતા છે. (Image Source | iStock)

4 / 6
માન્યતા મુજબ, તમારે શિવલિંગ પર 3, 5, 7  અથવા 11ની સંખ્યામાં બીલીપત્ર ચઢાવવા જોઈએ. શિવલિંગ પર બેલીપત્ર વિષમ સંખ્યામાં અર્પણ કરવાથી શુભ ફળ મળી શકે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Shravan : જળ, દૂધ કે પંચામૃત…., શિવલિંગ પર સૌથી પહેલા શું અર્પણ કરવું !

Follow Us
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!

સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી

બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે

વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું

ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય

ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'

CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'

કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી

g clip-path="url(#clip0_868_265)">