Jio 1 year New Recharge plan: અંબાણીના Jioનો સૌથી સસ્તો 1 વર્ષનો નવો રિચાર્જ પ્લાન થયો લોન્ચ, જાણો વિગત

Jio એ તેના ગ્રાહકો માટે સૌથી સસ્તો 1 વર્ષનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે, જો તમે પણ Jio સિમનો ઉપયોગ કરો છો, તો હવે તમારે દર મહિને રિચાર્જ કરાવવાની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારે ફક્ત 895 રૂપિયા ચૂકવવા પડશે અને તમે રિચાર્જ પ્લાનનો લાભ લઈ શકો છો. જેમાં તમે આખા 1 વર્ષ માટે તમે કૉલ કરી શકો છો, તમે ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકો છો અને SMS મોકલી શકો છો.

| Updated on: Jun 16, 2024 | 6:25 PM
Jio એ ટેલિકોમ પ્રાઈવેટ કંપનીઓમાંની એક છે જે સમગ્ર ભારતમાં સસ્તા ભાવે શ્રેષ્ઠ સુવિધાઓ અને ઈન્ટરનેટ પ્રદાન કરે છે, પરંતુ આ દરમિયાન, Jio એક શ્રેષ્ઠ પ્લાન લઈને આવ્યું છે.

1 / 5
તેના ગ્રાહકોએ આ પ્લાન વિશે જણાવું જોઈએ જેની યુઝર્સને લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. તે પ્લાન આખરે આવી ગયો છે.

2 / 5
જો તમે Jioનું 895 રૂપિયાનું રિચાર્જ પણ કરાવો છો, તો તમને 28 દિવસ માટે 24GB ડેટા પ્રમાણે 2GB પ્રતિ દિવસ સાથે 50 SMS પ્રતિ દિવસ પૂરા 28 દિવસ માટે આપવામાં આવશે.

3 / 5
આ પ્લાનમાં તમને આખા 336 દિવસ માટે પ્લાન આપવામાં આવશે 336 દિવસ માટે અનલિમિટેડ કૉલિંગ કરી શકો છો. મહત્વનું છે કે હાલમાં વધુને વધુ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.

4 / 5
જો તમે Jioનું 2545 રૂપિયાનું રિચાર્જ પણ કરો છો, તો આ પ્લાન સાથે તમારો આખો 504 GB ડેટા એટલે કે 1.50 GB ડેટા દરરોજ આપવામાં આવશે. આ પ્લાનથી તમે દરરોજ 100 SMS મોકલી શકો છો અને અનલિમિટેડ કૉલિંગ કરી શકશો 336 દિવસ માટે આપવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય

રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video

રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video

મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video

પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ

હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ

પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા

ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો

ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો

દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર

g clip-path="url(#clip0_868_265)">