AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: સરકારનો કરોડોનો માસ્ટરપ્લાન તૈયાર! 834%, 1177% અને 2271% નું દમદાર રિટર્ન આપી ચૂક્યા છે આ ‘3 શેર’, હજુ પણ તેજી આવવાની શક્યતા

ભારતમાં શિપબિલ્ડિંગ સેક્ટર લાંબા સમયથી નીતિ, મૂડી અને ટેક્નોલોજીના અભાવે સંઘર્ષ કરી રહ્યું છે. હવે સરકાર આ સેક્ટરને સંપૂર્ણપણે નવા સ્તર પર લઈ જવાની તૈયારીમાં છે. આનાથી શિપબિલ્ડિંગ સેક્ટરને લગતા આ 3 શેરમાં જંગી ઉછાળો આવી શકે છે.

| Updated on: Dec 28, 2025 | 7:25 PM
Share
ભારતમાં શિપબિલ્ડિંગ સેક્ટર લાંબા સમયથી નીતિ, મૂડી અને ટેક્નોલોજીના અભાવે સંઘર્ષ કરી રહ્યું છે. હવે સરકાર આ સેક્ટરને સંપૂર્ણપણે નવા સ્તર પર લઈ જવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકારે શિપબિલ્ડિંગ સંબંધિત બે મોટી યોજનાઓ Shipbuilding Financial Assistance Scheme (SBFAS) અને Shipbuilding Development Scheme (SbDS) માટે દિશાનિર્દેશ જાહેર કરી દીધા છે. આ બંને યોજનાઓ હેઠળ કુલ ₹44,700 કરોડનું રોકાણ કરવામાં આવશે, જેનો સીધો ફાયદો દેશની શિપબિલ્ડિંગ કંપનીઓ અને તે સાથે જોડાયેલા શેર્સને મળી શકે છે.

1 / 6
Shipbuilding Financial Assistance Scheme હેઠળ સરકારે ₹24,736 કરોડ ફાળવ્યા છે. આ યોજના હેઠળ, શિપબિલ્ડિંગ કંપનીઓને પ્રતિ જહાજ 15% થી 25% સુધીની નાણાકીય સહાયતા મળશે. નાના, મોટા અને ખાસ શ્રેણીના જહાજો માટે સહાયની અલગ અલગ રકમ સ્થાપિત કરવામાં આવી છે. આ યોજના હેઠળ આગામી દસ વર્ષમાં અંદાજે ₹96,000 કરોડના શિપબિલ્ડિંગ પ્રોજેક્ટ્સને સહાય મળવાની અપેક્ષા છે, જેના કારણે ઉત્પાદન અને રોજગારી બંનેને મોટો ટેકો મળશે.

2 / 6
બીજી યોજના Shipbuilding Development Scheme માટે ₹19,989 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. આનો ઉદ્દેશ લાંબાગાળામાં શિપયાર્ડની ક્ષમતા અને ટેક્નોલોજી અપગ્રેડ કરવાનો છે. આ બંને યોજનાથી શિપબિલ્ડિંગ સેક્ટર નવી દિશા તરફ આગળ વધશે અને આની પોઝિટિવ અસર 3 સ્ટોક પર પણ પડશે.

3 / 6
Mazagon Dock ભારતનું સૌથી મોટું અને અદ્યતન ડિફેન્સ શિપયાર્ડ છે. ભારતના સબમરીન અને ડેસ્ટ્રોયર પ્રોગ્રામમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. છેલ્લા 5 વર્ષમાં આ સ્ટોકે  રોકાણકારોને લગભગ 2271% મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.

4 / 6
Cochin Shipyard ભારતનું એકમાત્ર શિપયાર્ડ છે કે, જેણે એરક્રાફ્ટ કેરિયર બનાવ્યું છે. 4 જાન્યુઆરીના રોજ લિસ્ટેડ કંપનીએ અત્યાર સુધીમાં રોકાણકારોને 834% જેટલું રિટર્ન આપ્યું છે. ગયા શુક્રવારે શેર ₹1,652 પર બંધ થયો હતો.

5 / 6
GRSE (Garden Reach Shipbuilders & Engineers) પાસે ફ્રિગેટ, કોર્વેટ, પેટ્રોલ વેસલ, રિસર્ચ શિપ અને એક્સપોર્ટ શિપ્સનો મજબૂત પોર્ટફોલિયો છે. કંપની ઘણા યાર્ડ્સમાં પોતાની ક્ષમતા વધારી રહી છે અને ડિફેન્સ ઉપરાંત નોન-ડિફેન્સ તેમજ એક્સપોર્ટ ઓર્ડર પર પણ ફોકસ કરી રહી છે. ગયા શુક્રવારે શેર ₹2,496 પર બંધ થયો અને છેલ્લા 5 વર્ષમાં આ સ્ટોકે 1177% જેટલું રિટર્ન આપ્યું છે.

6 / 6

Stock Market: 1,000 શેરના સીધા 5,000 થશે! ભારતના અગ્રણી પ્લેટફોર્મે 1:5 શેર સ્પ્લિટની જાહેરાત કરી, રોકાણકારોને આનો લાભ ક્યારે મળશે?

તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ

ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ

હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ

કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ

2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?

વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા

ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર

આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે

કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,

g clip-path="url(#clip0_868_265)">