AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાગ્યનો દરવાજો ખોલનારા બે રત્નો, જાણો ચમત્કારીક શક્તિ અને તેના ફાયદા

જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિના જીવન પર નવ ગ્રહોની અસર માનવામાં આવે છે. દરેક ગ્રહનું સ્વભાવ અને પ્રભાવ અલગ હોય છે, તેથી રત્નો પણ તેમના ગ્રહસંબંધને ધ્યાનમાં રાખીને ધારણ કરવાનું સૂચન કરવામાં આવે છે. રત્નશાસ્ત્રમાં એવા અનેક કિંમતી રત્નોની ચર્ચા કરવામાં આવી છે, જે ગ્રહોની શુભતા વધારવામાં અને જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવામાં મદદરૂપ થાય છે.

| Updated on: Dec 28, 2025 | 9:15 AM
Share
જ્યોતિષશાસ્ત્રમાં મુજબ નવ ગ્રહો માનવજીવનના વિવિધ પાસાઓને પ્રભાવિત કરે છે. આ ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને રત્નોની પસંદગી કરવાની પરંપરા છે. રત્નશાસ્ત્ર મુજબ કેટલાક રત્નો વિશેષ ઊર્જાવાળા અને અસરકારક ગણાય છે, જે ગ્રહજન્ય અશુભ અસરોને સંતુલિત કરવામાં સહાયક બને છે. હીરા અને ઓપલ એવા જ મહત્વપૂર્ણ રત્નોમાં આવે છે. માનવામાં આવે છે કે આ રત્નો ધારણ કરવાથી વ્યક્તિનું સૂતું ભાગ્ય જાગે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. દરેક રત્ન કોઈ નિશ્ચિત ગ્રહ સાથે જોડાયેલું હોય છે અને તે અનુસાર વ્યક્તિ પર તેની અસર થાય છે. ઉપરાંત, કેટલીક રાશિઓ માટે આ રત્નો વિશેષ લાભદાયી માનવામાં આવે છે. આ લેખમાં હીરા અને ઓપલ પહેરવાના નિયમો તેમજ તેના લાભોની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. ( Credits: AI Generated )

1 / 6
જ્યોતિષશાસ્ત્રમાં હીરાને શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરતું રત્ન માનવામાં આવે છે. શુક્ર ગ્રહ પ્રેમ, આકર્ષણ, વૈભવ, કલાત્મક રૂચિ અને સુખસગવડ સાથે જોડાયેલો છે. આ કારણે માન્યતા છે કે યોગ્ય રીતથી અને યોગ્ય વ્યક્તિ દ્વારા હીરા ધારણ કરવાથી જીવનમાં અનુકૂળ બદલાવ જોવા મળે છે. ઘણા લોકો હીરાને માત્ર ફેશન અથવા દેખાવ માટે પહેરે છે, પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિએ દરેક રત્ન દરેક વ્યક્તિ માટે લાભદાયી હોય એવું જરૂરી નથી.  ( Credits: AI Generated )

2 / 6
રત્નશાસ્ત્ર મુજબ હીરો ખાસ કરીને વૃષભ અને તુલા રાશિના જાતકો માટે અનુકૂળ ગણાય છે. જો જન્મકુંડળીમાં શુક્ર ગ્રહ કમજોર સ્થિતિમાં હોય, તો હીરાની વીંટી ધારણ કરવી શુભ માનવામાં આવે છે. આ રત્ન શુક્રની સકારાત્મક ઊર્જાને બળ આપે છે અને ભાગ્યને સક્રિય બનાવે છે. હીરાની અસરથી કારકિર્દી અને આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવી શકે છે તથા જીવનમાં આનંદ અને સુખમાં વધારો થાય છે. સાથે સાથે, પ્રેમસંબંધોમાં અસમંજસતા હોય તો હીરો સંબંધોમાં સમજૂતી અને મીઠાશ લાવવામાં સહાયક માનવામાં આવે છે. ( Credits: AI Generated )

3 / 6
જ્યોતિષીય માન્યતાઓ મુજબ હીરા ધારણ કરવા માટે શુક્રવારનો દિવસ સૌથી અનુકૂળ ગણાય છે. હીરાને સામાન્ય રીતે સોના અથવા ચાંદીની વીંટીમાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. તેને જમણા હાથની મધ્યમા અથવા અનામિકા આંગળીમાં ધારણ કરવું વધુ શુભ માનવામાં આવે છે. ઉપરાંત, એવી માન્યતા છે કે 21 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓએ હીરા પહેરવાનું ટાળવું જોઈએ. ( Credits: AI Generated )

4 / 6
જ્યોતિષશાસ્ત્રની માન્યતા મુજબ ઓપલ રત્ન ધારણ કરવાથી જન્મકુંડળીમાં શુક્ર ગ્રહની શક્તિ વધે છે. તેના પ્રભાવથી આર્થિક સ્થિરતા મળે છે અને આવક સંબંધિત સમસ્યાઓમાં રાહત અનુભવાય છે. ખાસ કરીને વૃષભ અને તુલા રાશિના જાતકો માટે ઓપલ ખૂબ અનુકૂળ ગણાય છે. આ રત્ન જીવનમાં આવતા ઉતાર-ચઢાવને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે તથા મનને શાંતિ આપે છે. ઓપલની સકારાત્મક ઊર્જાથી જૂના મતભેદો અને ગૂંચવણો ધીમે ધીમે દૂર થવા લાગે છે, જેના પરિણામે સંબંધોમાં વિશ્વાસ અને પરસ્પર સમજ વધે છે. આ કારણે પ્રેમસબંધોમાં સુધારો લાવવા માટે ઓપલને એક લાભદાયી રત્ન માનવામાં આવે છે. ( Credits: AI Generated )

5 / 6
જ્યોતિષીય માન્યતાઓ મુજબ ઓપલ રત્નને માણેક, મોતી  એકસાથે ધારણ કરવાનું ટાળવું જોઈએ. તેને ચાંદીની વીંટીમાં જડાવીને પહેરવું ખાસ શુભ માનવામાં આવે છે. ઓપલ ધારણ કરવા માટે શુક્રવારનો દિવસ અત્યંત અનુકૂળ ગણાય છે. માન્યતા અનુસાર આ રત્નને નીલમ અને ગોમેદ સાથે પણ પહેરી શકાય છે. શુક્રવારે ઓપલને તર્જની આંગળીમાં ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, રત્ન પહેરતા પહેલાં તેને કાચા ગાયના દૂધ અને ગંગાજળથી શુદ્ધ કરવું શુભ માનવામાં આવે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: AI Generated )

6 / 6

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર

આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે

કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,

PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ

હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ

નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video

હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!

સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ

તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે

g clip-path="url(#clip0_868_265)">