AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: એક જ અઠવાડિયામાં 7,040 રુપિયા મોંઘુ થયું સોનું, ચાંદીમાં 37000નો વધારો, જાણો લેટેસ્ટ કિંમત

એક અઠવાડિયામાં 24 કેરેટ સોનામાં ₹7,040નો વધારો થયો છે. તેમજ 22 કેરેટ સોનાના ભાવમાં ₹6,450નો વધારો થયો છે. 28 ડિસેમ્બરે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,41,370 પ્રતિ 10 ગ્રામ થયો છે.

| Updated on: Dec 28, 2025 | 8:35 AM
Share
દેશમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે તેજી રહી છે. એક અઠવાડિયામાં 24 કેરેટ સોનામાં ₹7,040નો વધારો થયો છે. તેમજ 22 કેરેટ સોનાના ભાવમાં ₹6,450નો વધારો થયો છે. 28 ડિસેમ્બરે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,41,370 પ્રતિ 10 ગ્રામ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ ₹4,530.42 પ્રતિ ઔંસની નવી ટોચે પહોંચ્યો છે. ચાલો દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ પર એક નજર કરીએ...

1 / 7
દિલ્હીમાં 27 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,41,370 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,29,600 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,29,450 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,41,220 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,29,500 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,41,270 પર પહોંચી ગયો છે.

4 / 7
ચાંદીમાં સાપ્તાહિક ધોરણે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એક અઠવાડિયામાં ભાવ ₹37,000નો વધારો થયો છે. 28 ડિસેમ્બરે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,51,000 રૂપિયા થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ 163.5 ટકા વધ્યા છે. વિદેશી બજારોમાં હાજર ભાવ પ્રતિ ઔંસ 75.63 ડોલરના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. મજબૂત ઔદ્યોગિક માંગ, સલામત ખરીદી અને વૈશ્વિક પુરવઠાની સતત અછત આ વધારા પાછળના મુખ્ય પરિબળો છે.

5 / 7
ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે. યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી આવી છે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર

આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે

કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,

PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ

હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ

નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video

હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!

સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ

તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે

g clip-path="url(#clip0_868_265)">