AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માતા-પિતા અને પતિ છે બોલિવુડ સ્ટાર,આવો છો ટ્વિંકલ ખન્નાનો પરિવાર

બોલિવૂડના કાકા રાજેશ ખન્ના અને તેમની પુત્રી ટ્વિંકલ ખન્ના બંનેનો જન્મદિવસ સાથે આવે છે. તો આજે આપણે ટ્વિંકલ ખન્નાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Dec 29, 2025 | 7:10 AM
Share
 ટ્વિંકલ ખન્નાનો જન્મ 29 ડિસેમ્બર 1973ના રોજ મહારાષ્ટ્રના બોમ્બેમાં થયો હતો, જે હિન્દી ફિલ્મના અનુભવી કલાકારો ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાની બે પુત્રીઓમાં પહેલી હતી,

1 / 16
રિંકી ખન્ના બોલિવૂડની ભૂતપૂર્વ અભિનેત્રી છે અને સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની સૌથી નાની પુત્રી છે. રિંકી ખન્નાએ 1999 માં ફિલ્મ પ્યાર મેં કભી કભીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી.

2 / 16
 ટ્વિંકલ ખન્નાનો પરિવાર જુઓ

ટ્વિંકલ ખન્નાનો પરિવાર જુઓ

3 / 16
ટ્વિંકલ ખન્નાએ પંચગનીની ન્યૂ એરા હાઇ સ્કૂલ અને વિલે પાર્લેમાં મુંબઈ યુનિવર્સિટીની નરસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી શિક્ષણ મેળવ્યું છે.

4 / 16
12મું ધોરણ પૂરું કર્યા પછી તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કારકિર્દી બનાવવા માંગતી હતી અને પ્રવેશ પરીક્ષા આપી હતી, પરંતુ તેના માતાપિતાના આગ્રહને કારણે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાય હતી.

5 / 16
ત્યારબાદ લેવિશામના ન્યૂ ક્રોસ વિસ્તારમાં આવેલી ગોલ્ડસ્મિથ્સ યુનિવર્સિટી ઓફ લંડનમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી અને 2024માં સ્નાતક થઈ છે.

6 / 16
2001માં અભિનેત્રીએ નવી દિલ્હીમાં તેના પિતાની ચૂંટણી માટે પ્રચાર કર્યો હતો. તે ફિલ્મફેર મેગેઝિન માટે ફોટો સેશન દરમિયાન પહેલી વાર અક્ષય કુમારને મળી હતી.

7 / 16
બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે પરંતુ લગ્ન પહેલા, ટ્વિંકલની માતા, ડિમ્પલ કાપડિયાએ એક શરત મૂકી હતી. ત્યારબાદ અક્ષય-ટ્વિંકલના લગ્ન થયા હતા.રાજેશ ખન્ના પણ આ માટે સંમત થયા.

8 / 16
ડિમ્પલ કાપડિયાની શરત હતી કે તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહે. આ પછી અક્ષય અને ટ્વિંકલ લગ્ન પહેલા લગભગ બે વર્ષ સુધી મુંબઈમાં એક ફ્લેટમાં સાથે રહ્યા. આ પછી ટ્વિંકલ લગ્ન માટે સંમત થઈ ગઈ પછી જ અક્ષય અને ટ્વિંકલના લગ્ન થયા.

9 / 16
તેમના લગ્ન 17 જાન્યુઆરી 2001ના રોજ થયા અને તેમને એક પુત્ર, આરવ અને એક પુત્રી, નિતારા છે. અક્ષય કુમાર ઘણીવાર તેની સફળતાનો શ્રેય પત્નીને આપે છે.

10 / 16
 2014માં ટ્વિંકલ ખન્ના અને તેની બહેને તેમના પિતાનું ઘર 85 કરોડમાં વેચી દીધું હતુ.

11 / 16
અક્ષય અને ટ્વિંકલના લગ્ન 24 વર્ષ પહેલા થયા હતા.ટ્વિંકલ ખન્નાની કુલ સંપત્તિ લગભગ 250 કરોડ રૂપિયા છે.

12 / 16
 ટ્વિંકલ ખન્નાને કોઈ પરિચયની જરૂર નથી. તે ભલે અભિનયથી દૂર થઈ ગઈ હોય, પરંતુ તેના ચાહકોમાં કોઈ ઘટાડો થયો નથી.

13 / 16
 તે હવે એક લેખિકા બની ગઈ છે અને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેના પુસ્તકો દ્વારા ચાહકો સાથે ભૂતકાળની વાર્તાઓ શેર કરતી રહે છે.

14 / 16
 ટ્વિંકલ ખન્નાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો અભિનેત્રીએ બોલિવૂડ તેમજ સાઉથમાં પણ પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે.

15 / 16
તેમણે "લવ મંત્ર" અને "સીનુ" જેવી ફિલ્મોમાં અભિનેતા દગ્ગાબતી વેંકટેશ સાથે કામ કર્યું છે.

16 / 16

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video

પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના

તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ

ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ

હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ

કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ

2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?

વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા

ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર

આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે

g clip-path="url(#clip0_868_265)">