AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૈસા તમારા પાસે ટકતા નથી ! તમારા પર્સમાં રાખશો આ વસ્તુઓ તો માતા લક્ષ્મીની કૃપા બની રહેશે, Photos

આપણે બધા જ ઈચ્છીએ છીએ કે આપણી આર્થિક સ્થિતિ સારી બની રહે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં અમુક પ્રકારની વસ્તુઓ રાખવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. તેમજ ખોટા ખર્ચા થતા અટે છે. આ ઉપરાંત આ 5 વસ્તુ પર્સમાં રાખવામાં આવે તો શુભ ફળ આપે છે.

| Updated on: Mar 13, 2024 | 2:36 PM
Share
લાલ રંગના કાગળ પર તમારી ઈચ્છા લખી. તેને રેશમના દોરાથી બાંધીને  પર્સમાં રાખવાથી તમારી મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે.

1 / 5
શાસ્ત્રો અનુસાર એક ચોખાના દાણા પર્સમાં રાખવાથી અનિચ્છનીય ખર્ચમાં ઘટાડો થાય છે. તેમજ અનિચ્છનીય ખર્ચ ઘટાડે છે. આ રાખવાથી પૈસાની અછત થતી નથી.

2 / 5
તમે તમારા પર્સમાં માતા લક્ષ્મીનો ફોટો રાખવાથી આર્થિક લાભ થાય છે. આ ઉપરાંત પર્સમાં ચાંદીનો સિક્કો રાખવાથી પણ આર્થિક લાભ થાય છે.

3 / 5
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પર્સમાં કાચનો ટુકડો અથવા નાની છરી રાખવી જોઈએ. આ ઉપાય ધન વધારવામાં પણ મદદગાર છે. આ સિવાય તમે તમારા પર્સમાં ગોમતી ચક્ર પણ રાખી શકો છો.

4 / 5
પર્સમાં રુદ્રાક્ષ રાખવાથી ગરીબી દૂર થાય છે અને ધનની વૃદ્ધિ થાય છે. તમારે તમારા ઘરની તિજોરી અથવા અલમારીમાં હંમેશા રુદ્રાક્ષ રાખવું જોઈએ. ( નોંધ:અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે.આ માહિતી માત્ર જાણકારી આપવા માટે છે.)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">