AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મિઝોરમના આવી ગયા છે એક્ઝિટ પોલના આંકડા, પણ પિક્ચર અભી બાકી હૈ, જુઓ ફોટો

7 નવેમ્બરે મિઝોરમની તમામ 40 સીટો પર મતદાન કરવામાં આવ્યું હતું. વિવિધ સર્વે એજન્સીઓએ મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલ રજૂ કર્યા હતા. એક્ઝિટ પોલ અનુસાર મિઝોરમમાં કોઈપણ પક્ષ આગળ આવી શકે તેવું લાગી રહ્યું છે.

| Updated on: Dec 01, 2023 | 12:25 PM
Share
'ઈટીજી'એ આપેલા રિપોર્ટ મુજબ કોંગ્રેસ 09 થી 13 સીટો હાંસલ કરી શકે છે તેમજ ભાજપના પક્ષે 02 સીટો આવી શકે છે. 14થી 18 MNFના પક્ષે જઈ શકે છે અને ZPM પક્ષમાં 10થી 14 સીટો આવી શકે છે.

1 / 5
'સી વોટર'ના એક્ઝિટ પોલ કહે છે કે, મિઝોરમમાં કોંગ્રેસને 02થી 08 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપના પક્ષમાં આ વખતે કોઈ બેઠક આવે તેવી સંભાવના છે નહીં. 15થી 21 બેઠકો MNF પાર્ટીને મળી શકે છે. તેમજ ZPMને 12થી 18 સીટો મળી શકે છે. અન્ય પાર્ટીના પક્ષમાં 05 સીટો આવી શકે છે.

2 / 5
'એક્સિસ માય ઈન્ડિયા'ના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને 02 થી 04 સીટો મળી શકે છે તેમજ BJPના ભાગે 02 સીટો રહેશે તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. જ્યારે MNFને 03 થી 07 સીટો મળી શકે છે. ZPM પાર્ટીના પક્ષે 28 થી 35 સીટો જઈ શકે છે.

3 / 5
'મેટ્રીઝ'ના રિપોર્ટ મુજબ કોંગ્રેસ 07થી 10 સુધી સીટો હાંસલ કરી શકે છે અને ભાજપ 01થી 02 સીટો પોતાના નામે કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. MNF 17થી 22 સીટો પોતાના નામે કરી તેવી અહેવાલ છે તેમજ ZPM પાર્ટીને 07થી 12 સીટો મળી શકે છે.

4 / 5
'જન કી બાત' એજન્સીના એક્ઝિટ પોલ મુજબ મિઝોરમમાં કોંગ્રેસ 05થી 09 સીટો પોતાના નામે કરી શકે છે તેમજ ભાજપના પક્ષે 02 સીટો રહી શકે છે. વાત કરીએ MNF પાર્ટીને 10થી 14 સીટો મળી શકે છે અને ZPMની 15થી 25 વચ્ચે સીટો રહી શકે છે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">