Mood Swings : શું તમને મુડ સ્વિંગ થાય છે? શરીરમાં આ વિટામિનની ઉણપ હોય શકે છે

Mood Swings થવાના ઘણા કારણો હોઈ શકે છે એટલે કે ચીડિયાપણું. કેટલીકવાર શરીરમાં અમુક વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ પણ ખરાબ મૂડનું કારણ બની શકે છે. તે મનને અસર કરે છે જે મૂડ સ્વિંગનું કારણ બને છે.

| Updated on: Aug 24, 2024 | 2:54 PM
ખુશ રહેવા માટે સારો મૂડ હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તેનાથી દિવસ સારો જાય છે અને તણાવ ઓછો થાય છે. મૂડ સ્વિંગ તમારા સ્વાસ્થ્ય અને ઊંઘની પેટર્નને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં તે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે એ શોધો કે શા માટે તમને વારંવાર મૂડ સ્વિંગ થાય છે.

1 / 6
તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ક્યારેક હોર્મોન્સમાં ફેરફારને કારણે મૂડ સ્વિંગ થાય છે તો ક્યારેક ગંભીર બીમારી પણ મૂડ સ્વિંગનું કારણ બની શકે છે. આ સિવાય શરીરમાં અમુક વિટામિન્સ અને મિનરલ્સની ઉણપને કારણે પણ મૂડ સ્વિંગ થઈ શકે છે.

2 / 6
આપણા શરીરને અમુક પોષક તત્વોની જરૂર હોય છે, જે આપણને ખોરાકમાંથી મળે છે. આપણે માત્ર સ્વાદ માટે કે ભૂખ સંતોષવા માટે નહીં પણ શરીરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખોરાક લેવો જોઈએ. જ્યારે શરીરમાં વિટામીન અને મિનરલ્સની ઉણપ હોય છે ત્યારે તેની અસર આપણા કામ પર પડે છે.

3 / 6
આવી સ્થિતિમાં વસ્તુઓને યાદ રાખવી, ધ્યાન કેન્દ્રિત કરવું, પોઝિટિવ વિચારવું અને સ્પષ્ટ રીતે વિચારવું મુશ્કેલ બની જાય છે. આ વિટામિન્સની ઉણપથી મૂડ સ્વિંગ થઈ શકે છે. ઘણા રિચર્ચમાં એ પણ જાહેર થયું છે કે, શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપથી આપણા મૂડ પર અસર થાય છે.

4 / 6
મૂડ સ્વિંગનું સૌથી મોટું કારણ વિટામિન્સ અને પોષણનો અભાવ હોઈ શકે છે. શરીરમાં વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઇની ઉણપથી મૂડ સ્વિંગ થઈ શકે છે. આ સિવાય કેલ્શિયમ, ક્રોમિયમ, આયર્ન, ઝિંક, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સની ઉણપ પણ મૂડ સ્વિંગનું કારણ બની શકે છે.

5 / 6
ઘણી વખત પોષણની અછતને કારણે શરીરમાં અન્ય સમસ્યાઓ પણ થાય છે. તમારા આહારમાં આ બાબતોને ધ્યાનમાં રાખો. તેથી તમારા આહારમાં પોષક તત્વો તપાસો. જેમ કે તમે દિવસમાં કેટલા પોષક તત્વો લઈ રહ્યા છો. મીઠું, ખાંડ અને તેલના સેવન પર ધ્યાન રાખો. આ ઉપરાંત બહારનો ખોરાક ખાવાનું ટાળો અને તે મુજબ તમારા આહારનું આયોજન કરો. તમારા આહારમાં દૂધ, ડેરી ઉત્પાદનો, ફળો, શાકભાજી, બદામ અને સિડ્સનો સમાવેશ કરો. વધુ લીલા પાંદડાવાળા શાકભાજી અને આખા અનાજ ખાઓ.

6 / 6
Follow Us:
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી

ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા

રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video

જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video

હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો

આ 6 રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત

વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા

આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ

જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં

ભાવનગરના રસ્તાઓ બિસ્માર બનતા પારાવાર હાલાકી ભોગવતા ભાવેણાવાસીઓ- Video

g clip-path="url(#clip0_868_265)">