એક દારૂની બોટલની કિંમતમાં મળી રહ્યો છે શેર, એક વર્ષમાં આપ્યું 45% રિટર્ન, જાણો કંપની વિશે
ભારતીયોની વધતી ખર્ચ શક્તિ, પ્રીમિયમ બ્રાન્ડ્સની માગમાં વધારો થઈ રહ્યો છે, નિયમો અને ખર્ચમાં સ્થિરતાથી કંપનીઓને ફાયદો થઈ રહ્યો છે. જોકે એક કંપની એવી પણ છે જેણે 1 વર્ષમાં 45 ટકા રિટર્ન આપ્યું છે.
Latest News Updates
Most Read Stories