AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : પહેલા ત્રણ બાળકો માટે મેટરનિટી લીવ ન લીધી હોય, તો શું ચોથા બાળક માટે રજા મળે?

અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે બે કે તેથી વધુ બાળકો ધરાવતી મહિલા સરકારી કર્મચારીઓ મેટરનિટી લીવ માટે પાત્ર રહેશે નહીં. પછી ભલે પહેલી વખત આવેદન કરી રહી હોય.

| Updated on: Aug 14, 2026 | 10:44 AM
Share
અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે, જો કોઈ સરકારી નોકરી કરતી મહિલાને 2 થી વધુ બાળકો છે. તો તે મેટરનિટી લીવ માટે પાત્ર નથી, પછી ભલે તે કોઈ ખાસ ડિલિવરી માટે પહેલીવાર આ રજા માંગતી હોય. જસ્ટિસ મંજુ રાની ચૌહાણની સિંગલ બેંચે શશી કુમારીની અરજી પર આ આદેશ આપ્યો છે.

1 / 7
તમને જણાવી દઈએ કે, અરજદારે 19 જૂન 2026ના આ આદેશને પડકાર આપ્યો હતો. જેમાં તેના ચોથા બાળક માટે મેટરનિટી લીવની માંગને રદ કરવામાં આવી હતી. અરજીમાં પણ આ માંગ કરવામાં આવી હતી.  છ મહિનાની મેટરનિટી લીવ આપવાનો નિર્દેશ આપવો જોઈએ.

2 / 7
 અરજીકર્તા તરફથી તેના વકીલે તર્ક આપ્યો કે, તેના પહેલા 3 સંતાનોના જન્મ પર મેટરનિટી લીવ લીધી ન હતી.  હવે ચોથા સંતાન માટે પહેલી વખત આ લાભ લઈ રહી છે.તેથી મેટરનિટી લીવ ના  પાડવાના આદેશ અને કાનુની દર્ષ્ટિએ ખોટો છે.

3 / 7
તો બીજી બાજુ રાજ્ય તરફથી અરજીકર્તા પહેલા મેટરનિટી લાવ લઈ ચૂકી છે. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, નાણાકીય હસ્તપુસ્તિકાના ભાગ 2 થી 4 (પ્રકરણ 10) ના ભાગ 2 ની જોગવાઈઓ અનુસાર, પ્રસૂતિ રજા ડિલિવરીની તારીખથી 180 દિવસ માટે મંજૂર કરવામાં આવે છે. આ રજા છેલ્લી મંજૂર રજા સમાપ્ત થયાના બે વર્ષ પછી જ ફરીથી મંજૂર કરી શકાય છે.

4 / 7
સૌથી મહત્વપૂર્ણ શરત એ છે કે જો કોઈ મહિલા સરકારી કર્મચારીને બે કે તેથી વધુ બાળકો હોય, તો તેને પ્રસૂતિ રજા આપી શકાતી નથી, ભલે આવી રજા અન્યથા બાકી હોય.

5 / 7

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

7 / 7

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ

ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ

રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ

સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન

વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો

લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ

સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ

કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના

g clip-path="url(#clip0_868_265)">