AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દૃષ્ટિહીન લોકોને દિવસ-રાત થવાનો સંકેત કેવી રીતે મળે છે ? જાણો વિજ્ઞાન

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જે લોકો જોઈ શકતા નથી, તેમને માત્ર ગાઢ અંધકાર જ દેખાય છે. જોકે, મેડિકલ સાયન્સ મુજબ સંપૂર્ણપણે પ્રકાશનો અનુભવ ન થવાની સ્થિતિ દૃષ્ટિહીન લોકોમાં પ્રમાણમાં ઓછી જોવા મળે છે.

| Updated on: Aug 14, 2026 | 9:52 AM
Share
અંધ લોકો માત્ર પ્રકાશ દ્વારા જ નહીં, પરંતુ તેમના શરીરના આંતરિક જૈવિક ઘડિયાળ, હોર્મોનલ સંકેતો, પર્યાવરણીય અવાજો અને આધુનિક ટૉકિંગ ડિવાઈસેસ દ્વારા પણ દિવસ અને રાતને સચોટ રીતે નક્કી કરી શકે છે. (Image Source | iStock)

1 / 7
મોટાભાગે દૃષ્ટિહીન લોકોને કોઈને કોઈ રીતે પ્રકાશનો અહેસાસ થતો હોય છે. તેઓ સરળતાથી જાણી શકે છે કે તેઓ પ્રકાશવાળા રૂમમાં છે કે અંધારામાં, અથવા બારીમાંથી સૂર્યપ્રકાશ કે પ્રકાશ આવી રહ્યો છે કે નહીં. આ હળવો પ્રકાશ તેમને સવાર અને રાત વચ્ચેનો તફાવત સમજવામાં મદદ કરે છે. (Image Source | iStock)

2 / 7
જે લોકો સંપૂર્ણપણે જોઈ શકતા નથી, તેમના શરીરમાં સર્કેડિયન રિધમ એટલે કે 24 કલાકની આંતરિક જૈવિક ઘડિયાળ કામ કરતી હોય છે. આપણી આંખોમાં દૃષ્ટિ માટે જવાબદાર રોડ્સ અને કોન્સ કોષો ઉપરાંત એક વિશેષ પ્રકારના કોષો હોય છે. જેને ipRGC (Intrinsically Photosensitive Retinal Ganglion Cells) કહેવામાં આવે છે. (Image Source | iStock)

3 / 7
જૈવિક કારણો ઉપરાંત દૃષ્ટિહીન લોકો આસપાસના વાતાવરણ અને અવાજોની મદદથી પણ સમયનો સચોટ અંદાજ લગાવી શકે છે. સવાર થતાં જ પક્ષીઓનો અવાજ, રસ્તા પર વધતો ટ્રાફિકનો અવાજ, દૂધવાળા અથવા છાપાવાળાનો અવાજ અને મંદિરમાં થતી આરતીનો અવાજ તેમને દિવસની શરૂઆતનો સંકેત આપી શકે છે. (Image Source | iStock)

4 / 7
દિવસના અલગ-અલગ સમયે હવામાન અને તાપમાનમાં થતા ફેરફારો પણ શરીરને સમયનો સંકેત આપે છે. સવારની હળવી ઠંડક, બપોરના તડકાની ગરમી અને રાત્રિની ઠંડી હવા તે લોકોને સમય સમજવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, ઘરના સભ્યોનું જાગવું, ઊઠવું-બેસવું અને રોજિંદી દિનચર્યા પણ સમયનો મોટો સંકેત બને છે. (Image Source | iStock)

5 / 7
આજના ડિજિટલ સમયમાં ટોકિંગ વોચ, ટોકિંગ ક્લોક અને ગૂગલ હોમ અથવા એલેક્સા જેવા સ્માર્ટ સ્પીકર્સએ દૃષ્ટિહીન લોકો માટે સમય અને હવામાનની માહિતી મેળવવાનું વધુ સરળ બનાવ્યું છે. વૉઇસ કમાન્ડ દ્વારા તેઓ સરળતાથી સમય, હવામાન અને અન્ય જરૂરી માહિતી જાણી શકે છે. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, તમે પણ હોટેલમાં બગડેલું ખાવાનું તો નથી ખાતા ને ? પ્લેટ સામે આવતાં જ આ રીતે કરો ખોરાકની ઓળખ !

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ

ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ

રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ

સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન

વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો

લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ

સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ

કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના

g clip-path="url(#clip0_868_265)">