13 August 2026

માથાથી લઈને પેટ સુધી, આ 8 તકલીફોમાં ખાઓ આ સુપરફૂડ!

Photo Credit - iStock

માથામાં દુખાવો હોય તો કેળું ખાઈ શકાય છે.

કબજિયાતમાં સફરજનને ફાયદાકારક માનવામાં આવે છે.

ગળામાં ખરાશ હોય તો મધ લઈ શકાય છે.

દાંતના દુખાવામાં લવિંગનો ઉપયોગ શ્રેષ્ઠ છે.

થાક લાગતો હોય તો સંતરૂ ખાવાની સલાહ આપવામાં આવે છે.

ઊંઘ ન આવતી હોય તો કીવી ફાયદાકારક હોય છે.

બ્લડ શુગરમાં ખજૂરનું સેવન કાળજીપૂર્વક કરવું જોઈએ.

પેટ ફૂલતું હોય તો દહીં લઈ શકાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે