AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પના કેટલા બિઝનેસ છે? મુંબઈથી પુણે સુધી ફેલાયેલા આલીશાન પ્રોજેક્ટ્સની રોચક કહાની!

ભારતના મોટા-મોટા શહેરોમાં ઊભેલી આલીશાન ઈમારતો પાછળ એક એવો ખેલ રમાઈ રહ્યો છે, જેના વિશે સામાન્ય માણસ કલ્પના પણ ન કરી શકે! જે હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટ્સ સાથે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ જોડાયેલું છે, શું તમે જાણો છો કે તેનો અસલી કારોબાર કઈ રીતે ચાલે છે?

| Updated on: Aug 13, 2026 | 7:49 PM
Share
ભારત ડોનાલ્ડ ટ્રમ્પના આંતરરાષ્ટ્રીય રિયલ એસ્ટેટ કારોબાર માટેનું એક અત્યંત મોટું અને મહત્વપૂર્ણ માર્કેટ છે, જ્યાં દેશના મુખ્ય શહેરોમાં લક્ઝરી પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.

1 / 10
ભારતમાં ટ્રમ્પ બ્રાન્ડની સૌથી પહેલી એન્ટ્રી પુણેના કલ્યાણી નગરથી થઈ હતી. ‘પંચશીલ રિયલ્ટી’ સાથે મળીને અહીં ભારતનો પહેલો રેસિડેન્શિયલ 'ટ્રમ્પ ટાવર્સ' બનાવવામાં આવ્યો હતો.

2 / 10
ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન ભારતમાં જાતે જમીન ખરીદીને કન્સ્ટ્રક્શન નથી કરતું, પરંતુ તેઓ સ્થાનિક ભારતીય ડેવલપર્સને પોતાનું નામ વાપરવા માટે બ્રાન્ડ લાઇસન્સ આપે છે.

3 / 10
મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલો 268 મીટર ઊંચો અને 75થી વધુ માળ ધરાવતો 'ટ્રમ્પ ટાવર મુંબઈ' લોધા ગ્રુપ સાથે મળીને તૈયાર કરાયેલો અત્યંત લક્ઝરિયસ પ્રોજેક્ટ છે.

4 / 10
NCRના પ્રીમિયમ ગોલ્ફ કોર્સ રોડ પર 'ટ્રમ્પ ટાવર્સ દિલ્હી-NCR' તૈયાર કરવામાં આવ્યા છે, જે ભારતના ધનિક વર્ગ માટે પહેલી પસંદ બન્યા છે.

5 / 10
ગુરુગ્રામમાં ટ્રિબેકા અને સ્માર્ટવર્લ્ડ ડેવલપર્સ સાથે મળીને 51 માળ ધરાવતા 298 સુપર-લક્ઝરી એપાર્ટમેન્ટ્સનો મોટો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે.

6 / 10
પૂર્વ ભારતમાં પોતાની પકડ મજબૂત કરવા માટે કોલકાતામાં પણ સ્વિમિંગ પૂલ, સ્પા અને જિમ્નેશિયમ જેવી ફાઈવ-સ્ટાર સુવિધાઓ સાથે ટ્રમ્પ ટાવર બનાવવામાં આવ્યો છે.

7 / 10
માર્ચ 2025માં પુણેમાં 4.3એકરમાં ફેલાયેલો 'ટ્રમ્પ વર્લ્ડ સેન્ટર' લોન્ચ કરાયો, જે ભારતનો પ્રથમ 27થી વધુ માળનો કમર્શિયલ ઓફિસ પ્રોજેક્ટ છે.

8 / 10
જમીન ખરીદવાથી લઈને કન્સ્ટ્રક્શન અને વેચાણનું તમામ કામ ભારતીય પાર્ટનર્સ સંભાળે છે, જ્યારે ટ્રમ્પ બ્રાન્ડ માત્ર આંતરરાષ્ટ્રીય ઓળખ પૂરી પાડે છે.

9 / 10
જ્યાં પાકિસ્તાનમાં ટ્રમ્પનો કોઈ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ નથી (માત્ર ૨૦૨૬માં એક ડિજિટલ ક્રિપ્ટો MoU થયો છે), ત્યાં ભારતમાં અબજો રૂપિયાનું વિશાળ ભૌતિક સામ્રાજ્ય ઊભું થયેલું છે.

10 / 10

1947નો ખજાનો: આઝાદી સમયે ભારત પાસે કેટલા રૂપિયા હતા? જાણો દેશના પહેલા બજેટની સસ્પેન્સ ભરેલી કહાની!

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

g clip-path="url(#clip0_868_265)">