AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiranga Flag Selfie Tips : ત્રિરંગા સાથે ફોટા પાડતી વખતે આ ભૂલો ન કરતા, બાકી મળશે આ સજા!

Indian Flag Selfie Rules : ત્રિરંગો માત્ર ફોટો લેવાનો ભાગ નથી પરંતુ દેશની ઓળખ અને સન્માનનું પણ પ્રતિક છે. આ માટે સોશિયલ મીડિયા પર કોઈ પણ ફોટો અપલોડ કરતા પહેલા ચેક કરી લેજો ત્રિરંગાનું અપમાન થયું નથી ને.

| Updated on: Aug 13, 2026 | 2:33 PM
Share
15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગાની સાથે સેલ્ફી લેવી અને ફોટો ક્લિક કરી દેશભક્તિ જાહેર કરતા હોય છે. સોશિયલ મીડિયા પર ત્રિરંગાની સાથે ફોટો પણ શેર કરે છે. આ દરમિયાન ત્રિરંગા સાથે જોડાયેલા નિયમોનું ધ્યાન રાખવું જરુરી છે.

1 / 6
કારણ કે, રાષ્ટ્રધ્વજનું સન્માન અને ગરિમા સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવું આપણી જવાબદારી છે. તમે પણ 15 ઓગસ્ટના રોજ ફોટો ક્લિક કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો આ સ્ટોરી વાંચી લેજો.

2 / 6
ફોટો ક્લિક કરવા માટે ત્રિરંગાને જમીન, કે એવી કોઈ જગ્યાએ ન રાખો. જે જગ્યા ખરાબ હોય અથવા પગની નીચે આવવાનો ડર હોય. આવું એટલા માટે કારણ કે, રાષ્ટ્રીય ધ્વજને હંમેશા ઈજ્જતની સાથે રાખવો જોઈએ. બાકી પેરાશાની આવી શકે છે.

3 / 6
શરીર પર લપેટાયેલો ત્રિરંગા પહેરવો, કે તેને ડ્રેસ કે સ્કાર્ફ તરીકે ઉપયોગ કરવો યોગ્ય નથી. ત્રિરંગા સાથે ફોટો ક્લિક કરતી વખતે જમીન પર રાખવો ,મજાકના અંદાજમાં પોઝ આપવાથી તેની ગરિમાને ઠેસ પહોંચી શકે છે. ફોટો ક્લિક કરતી વખતે ખાસ ધ્યાન રાખો.

4 / 6
સેલ્ફી માટે હંમેશા સ્વચ્છ અને યોગ્ય ધ્વજનો ઉપયોગ કરો. ફાટેલા કે ગંદા ધ્વજ સાથે ફોટા પાડવા યોગ્ય માનવામાં આવતું નથી. આનાથી લોકો એવું માનશે કે તમે નારાજ છો અને ધ્વજનું અપમાન કરીને તમારો આનંદ વ્યક્ત કરી રહ્યા છો.

5 / 6
ત્રિરંગાની સાથે ફોટો ક્લિક કરતી વખતે સૌથી જરુરી છે કે, ફોટોના ચકકરમાં રાષ્ટ્રધ્વજની ગરિમાનું અપમાન ન થાય. જો તમે 15 ઓગસ્ટ પર ત્રિરંગા સાથે સેલ્ફી લઈ રહ્યા છો. તો ત્રિરંગાના અપમાન વગર ફોટો ક્લિક કરી શકો છો.  (all photo : PTI)

6 / 6

15 ઓગસ્ટના રોજ Flag Hoisting, 26 જાન્યુઆરીના રોજ Flag Unfurling થાય છે, જાણો બંન્ને વચ્ચે શું છે તફાવત અહી ક્લિક કરો

Follow Us
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના

રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો

લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે

વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ

આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ

કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું

અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ

આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ

પાટણમાં ધોધમાર વરસાદથી વિઝિબિલિટી ઘટી, જુઓ જળબંબાકાર

g clip-path="url(#clip0_868_265)">