13-08-2026

જન્મદિવસ પર  સદી ફટકારનાર ક્રિકેટરો

વિનોદ કાંબલી 18 જાન્યુઆરી 1993ના રોજ  100 રન બનાવી કાંબલી જન્મદિવસે સદી ફટકારનાર  પ્રથમ ક્રિકેટર બન્યો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકર 24 એપ્રિલ 1998ના દિવસે પોતાના 25મા જન્મદિવસે સચિને  શાનદાર 134 રનની ઇનિંગ રમી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સનથ જયસૂર્યા 30 જૂન 2008ના રોજ 39મા જન્મદિવસે જયસૂર્યાએ 130 રન ફટકાર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોસ ટેલર 8 માર્ચ 2011ના દિવસે તેના 27મા જન્મદિવસે ટેલરે  131 રન  બનાવ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટોમ લેથમ  2 એપ્રિલ 2022ના રોજ પોતાના 30મા જન્મદિવસે લેથમે 140 રનની ઇનિંગ રમી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મિચેલ માર્શ 20 ઓક્ટોબર 2023ના દિવસે તેના 32મા જન્મદિવસે  આ ખેલાડીએ  121 રન ફટકાર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલી 5 નવેમ્બર 2023ના રોજ પોતાના 35મા જન્મદિવસે કોહલીએ 101 રન  બનાવ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સિદ્દિકુલ્લાહ અટલ અફઘાનિસ્તાનના  અટલે પોતાના જન્મદિવસે  143 રનની શાનદાર ઇનિંગ રમી હતી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM