AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે કોચ 3A અને 3E વચ્ચે શું છે તફાવત? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો, થશે પૈસાની બચત!

ભારતીય રેલવેમાં ટિકિટ બુક કરાવતી વખતે, મુસાફરોને અનેક પ્રકારના કોચના વિકલ્પો જોવા મળે છે. જેમાં SL, 3E, 3A, 2A, 1A, CC જેવા. તેમાં 3A અને 3E સૌથી વધુ ચર્ચામાં રહે છે. ઘણા લોકો બંનેને એકસરખા માને છે. પરંતુ વાસ્તવમાં બંને કોચમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતોમાં તફાવત છે.

| Updated on: Aug 13, 2026 | 3:14 PM
Share
3A, અથવા થર્ડ એસી, ભારતીય રેલવેમાં આરામદાયક એસી કોચ છે. દરેક કેબિનમાં કુલ 8 બર્થ હોય છે. 6 બર્થ એક બાજુ હોય છે જેમાં 2 લોઅર, 2 મિડલ અને 2 અપર બર્થ હોય છે.જ્યારે બીજી તરફ 2 સાઇડ બર્થ હોય છે. (Image Source | Social Media)

1 / 7
આ કોચમાં મુસાફરો વધુ જગ્યા અને આરામનો આનંદ માણે છે. 3A લાંબા અંતરની મુસાફરી માટે ખૂબ અનુકૂળ માનવામાં આવે છે. (Image Source | Social Media)

2 / 7
3E અથવા ઇકોનોમી એસી કોચ રેલવે દ્વારા મુસાફરોને ઓછા ભાડા પર એસી મુસાફરી પ્રદાન કરવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. (Image Source | Social Media)

3 / 7
આ કોચમાં 3A કરતા વધુ બર્થ હોય છે. જ્યારે 3Aમાં સામાન્ય રીતે આશરે 72 બર્થ હોય છે. 3E 72થી વધુ બર્થ હોય છે. આ જ કારણ છે કે તેનું ભાડું 3A કરતા થોડું ઓછું છે. (Image Source | Social Media)

4 / 7
જો તમે આરામ, વધુ જગ્યા અને આરામદાયક લાંબા અંતરની મુસાફરી ઇચ્છતા હોવ, તો 3A શ્રેષ્ઠ વિકલ્પ છે. જો કે જો તમે ભાડામાં બચત કરવા માંગતા હોવ અને થોડી ઓછી જગ્યાનો વાંધો ન હોય તો 3E પણ એક સારો વિકલ્પ છે. (Image Source | Social Media)

5 / 7
3E કોચ હાલમાં બધી ટ્રેનોમાં ઉપલબ્ધ નથી. જો કોઈ ટ્રેનમાં 3E હોય તો તમને ટિકિટ બુક કરતી વખતે IRCTC અથવા રેલ્વે કાઉન્ટર પર આ વિકલ્પ દેખાશે. (Image Source | Social Media)

6 / 7
3A કોચ ઓછી બર્થ અને વધુ જગ્યા આપે છે. જ્યારે 3E કોચમાં વધુ બર્થ હોય છે. જેના પરિણામે ભાડું ઓછું હોઈ શકે છે. 3E અને 3A સુવિધાઓમાં કોઈ તફાવત નથી. 3Eમાં AC ઉપરાંત ચાર્જિંગ પોઈન્ટ, રીડિંગ લાઇટ અને બેડરોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. (Image Source | Social Media)

7 / 7

આ પણ વાંચો, તમે પણ હોટેલમાં બગડેલું ખાવાનું તો નથી ખાતા ને ? પ્લેટ સામે આવતાં જ આ રીતે કરો ખોરાકની ઓળખ !

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">