AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવલિંગ પર આવેલા 7 પ્રમુખ સ્થાન શું દર્શાવે છે? દરેક સ્થાનનું જાણો મહત્વ

શિવલિંગના વિવિધ અંગો અને સ્થાનોનું સુંદર વર્ણન ભગવાન શિવના પરિવાર અને બ્રહ્માંડીય સ્વરૂપને દર્શાવે છે. આ પવિત્ર સંરચનામાં માતા પાર્વતી, શ્રીગણેશ, શ્રીકાર્તિકેય અને અન્ય દેવી દેવતાનો વાસ હોય છે.

| Updated on: Aug 20, 2026 | 5:09 PM
Share
 શિવલિંગ પર આવેલા એ સાત સ્થાન, જે શિવના પરિવાર અને બ્રહ્માંડીય સ્વરૂપને દર્શાવે છે.

1 / 8
સીધુ ચરણ-- શિવલિંગ પર આવેલ આ સ્થાનને ભગવાન શ્રી ગણેશજીનુ સ્થાન માનવામાં આવે છે.

2 / 8
ડાબુ ચરણ-  શિવલિંગ પર અહીં શ્રી કાર્તિકેય નું સ્થાન હોય છે.

3 / 8
સર્પાકાર ભાગ- બંને ચરણો વચ્ચેનો આ ભાગ ભગવાન શંકરની નાની પુત્રી અશોક સુંદરીનું સ્થાન છે.

4 / 8
ગોળ ભાગ- શિવલિંગની નીચેનો આ ગોળ હિસ્સો માતા પાર્વતીના હસ્તકમલ કહેવાય છે.

5 / 8
સ્વયં શિવલિંગ-  શિવલિંગ પર જે લિંગનું સ્થાન છે તે સાક્ષાત દેવાધિદેવ મહાદેવનું સ્થાન છે.

6 / 8
ઉપરનો કળશ- શિવલિંગની ઉપર લટક્તા કળશમાં ભગવાન શંકરની પાંચ પુત્રીઓનું સ્થાન માનવામાં આવે છે.

7 / 8
જળસ્ત્રોત ભાગ- જે સ્થાનથી જળાભિષેક નું જળ નીચે ઉતરે છે, ત્યાં 33 કોટિ દેવીદેવતાનો વાસ હોય છે.

8 / 8

ભાવનગરના નાના ખોખરા ગામે બેરોકટોક ધમધમી રહી છે દારૂની ભઠ્ઠી, માત્ર 50 રૂપિયામાં વેચાઈ રહ્યો છે મોતનો સામાન

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">