AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જોરદાર ડેબ્યૂ બાદ અચાનક ગાયબ થઈ ગયા આ 5 ખેલાડી, લિસ્ટમાં 2 ભારતીય ક્રિકેટર પણ સામેલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર ડેબ્યૂ કરવું દરેક ખેલાડીનું સપનું હોય છે. કેટલાક ખેલાડીઓએ તો પોતાની પહેલી જ મેચમાં એવી છાપ છોડી કે તેમને ભવિષ્યના સ્ટાર માનવામાં આવ્યા. જોકે, ત્યાર બાદ તેમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહીં અને તેઓ ધીમે-ધીમે ટીમમાંથી બહાર થઈ ગયા. આ યાદીમાં ભારતના બે ક્રિકેટર સહિત પાંચ મોટા નામ સામેલ છે.

| Updated on: Aug 21, 2026 | 4:02 PM
Share
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ બાદ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવું સૌથી મોટો પડકાર હોય છે. કેટલાક ખેલાડીઓએ પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ તેમની કારકિર્દી લાંબી ચાલી નહીં.

1 / 6
દક્ષિણ આફ્રિકાના કોલિન ઇન્ગ્રામે 2010માં વનડે ડેબ્યૂમાં 124 રન ફટકાર્યા હતા. જોકે, તેની વનડે કારકિર્દી માત્ર 31 મેચમાં જ સમેટાઈ ગઈ.

2 / 6
પૃથ્વી શોએ 18 વર્ષની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂમાં 134 રન બનાવ્યા હતા. ડેબ્યૂ સિરીઝમાં 237 રન સાથે તે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો, પરંતુ ત્યાર બાદ માત્ર ત્રણ ટેસ્ટ જ રમી શક્યો.

3 / 6
1988માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ ટેસ્ટમાં હિરવાણીએ 16 વિકેટ લઈને ધમાલ મચાવી હતી. જોકે, તેની ટેસ્ટ કારકિર્દી માત્ર 17 મેચ સુધી જ ચાલી.

4 / 6
ઓસ્ટ્રેલિયાના જેસન ક્રેઝાએ 2008ની નાગપુર ટેસ્ટમાં 12 વિકેટ લીધી હતી. પ્રથમ ઇનિંગમાં તેણે આઠ વિકેટ ઝડપી હતી, પરંતુ ત્યાર બાદ તે માત્ર એક જ ટેસ્ટ રમી શક્યો.

5 / 6
પાકિસ્તાનનો આબિદ અલી વનડે અને ટેસ્ટ ડેબ્યૂ બંનેમાં સદી ફટકારનાર પ્રથમ અને એકમાત્ર પુરુષ ક્રિકેટર છે. તેમ છતાં, તેની વનડે કારકિર્દી છ અને ટેસ્ટ કારકિર્દી માત્ર 16 મેચ સુધીની જ રહી. (PC:PTI/X)

6 / 6

સચિન તેંડુલકરની પુત્રવધૂએ ક્રિકેટથી અલગ બનાવી પોતાની ઓળખ, બની આ ક્ષેત્રની નિષ્ણાત

Follow Us
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર

અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video

આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?

Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

g clip-path="url(#clip0_868_265)">