AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચપ્પલ પહેરીને ફરવાની આદત, પણ કમાણી કરોડોમાં! જાણો કોણ છે IPLનો સૌથી મોંઘો કોચ?

મેદાનની બહાર સાદગીભર્યું જીવન અને પગમાં ઘણીવાર ચંપલ જોવા મળે છે, પરંતુ આ કોચની કમાણી સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે. IPLમાં કોચને મળતી ફીની વાત આવે ત્યારે એક ભારતીય કોચે મોટા-મોટા નામોને પાછળ છોડી દીધા છે. તેની વાર્ષિક ફી કરોડોમાં છે અને તે IPLનો આ સૌથી મોંઘો કોચ છે. ચાલો જાણીએ કોણ છે આ દિગ્ગજ.

| Updated on: Aug 21, 2026 | 4:55 PM
Share
દુનિયાની સૌથી મોટી લીગ, IPL માં ખેલાડીઓ પર ઘણા પૈસાનો વરસાદ થાય છે, પરંતુ શું તમે જાણો છો કે ટીમના કોચ પણ પાછળ નથી. બે IPL કોચ ઘણા ખેલાડીઓ કરતા વધુ  કમાણી કરે છે. તેમાંથી એક ભારતીય કોચ છે.

1 / 5
આશિષ નેહરા IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય કોચ છે. ગુજરાત ટાઇટન્સ ટીમ આ ભૂતપૂર્વ ડાબોડી ફાસ્ટ બોલરને વાર્ષિક ₹9.5 કરોડ ચૂકવે છે. નેહરા ખૂબ જ સરળ જીવનશૈલી જીવે છે, ઘણીવાર ચંપલ પહેરીને ફરતો જોવા મળે છે. જોકે, કમાણીની દ્રષ્ટિએ તે ટોપનો કોચ છે.

2 / 5
રિકી પોન્ટિંગ પણ IPLમાં સૌથી વધુ પગાર મેળવનાર કોચ છે. પોન્ટિંગને પંજાબ કિંગ્સ દ્વારા વાર્ષિક ₹9.5 કરોડ ચૂકવવામાં આવે છે.

3 / 5
સ્ટીફન ફ્લેમિંગ બીજા ક્રમે હતો, અને ચેન્નાઈ સુપર કિંગ્સ તેને વાર્ષિક ₹7.5 કરોડ ચૂકવતું હતું. ફ્લેમિંગ હવે CSK છોડીને ઇંગ્લેન્ડનો ટેસ્ટ કોચ બન્યો છે.

4 / 5
યુવરાજ સિંહ પણ IPLની આગામી સિઝનમાં કોચિંગ કરતો જોવા મળશે. તે દિલ્હી કેપિટલ્સ સાથે બેટિંગ કોચ તરીકે જોડાશે. એવું કહેવાય છે કે તેને એક સિઝનના ₹6 કરોડ મળશે. RCB ને બે ટાઇટલ જીત અપાવનાર મુખ્ય કોચ એન્ડી ફ્લાવર વાર્ષિક ₹4 કરોડ કમાય છે. (PC: PTI)

5 / 5

જોરદાર ડેબ્યૂ બાદ અચાનક ગાયબ થઈ ગયા આ 5 ખેલાડી, લિસ્ટમાં 2 ભારતીય ક્રિકેટર પણ સામેલ

Follow Us
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?

Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

g clip-path="url(#clip0_868_265)">