21-08-2026

ટેસ્ટમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનાર ટોપ-5 બેટ્સમેન

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકર અને જો રૂટના નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બંને દિગ્ગજોએ ટેસ્ટમાં 68-68 અડધી સદી  ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિને 200 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી, જ્યારે રૂટે 167 ટેસ્ટમાં 68 ફિફ્ટી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વેસ્ટ ઈન્ડિઝનો શિવનારાયણ ચંદ્રપોલ 66 અડધી સદી સાથે બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રાહુલ દ્રવિડ અને એલન બોર્ડર  63-63 અડધી સદી સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયાનો  રિકી પોન્ટિંગ  62 ફિફ્ટી સાથે  ચોથા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાના જેક્સ કાલિસે ટેસ્ટ કારકિર્દીમાં 58 ફિફ્ટી ફટકારી છે અને તે પાંચમા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન-રૂટની બરાબરી કરવી હવે સક્રિય ખેલાડીઓ માટે મોટો પડકાર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM