20 August 2026

નંદી મહારાજનો જન્મ કેવી રીતે થયો?

Photo Credit - iStock

માન્યતા અનુસાર, ઋષિ શિલાદને સંતાનની ખૂબ ઈચ્છા હતી.

Photo Credit - iStock

તેમણે ભગવાન શિવજીની કઠોર તપસ્યા કરી.

Photo Credit - iStock

શિવજીએ તેમને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું.

Photo Credit - iStock

એક દિવસ ઋષિ શિલાદને ખેતર ખેડતા દિવ્ય બાળક મળ્યું.

Photo Credit - iStock

તેમણે આ બાળકનું નામ નંદી રાખ્યું.

Photo Credit - iStock

નંદીને અલ્પાયુષી હોવાનું જાણવા મળ્યું હતું.

Photo Credit - iStock

નંદીએ મહાદેવને પ્રસન્ન કરવા કઠોર તપસ્યા કરી.

Photo Credit - iStock

પ્રસન્ન થઈ શિવજીએ નંદીને પોતાના વાહન અને પ્રમુખ ગણ બનાવ્યા.

Photo Credit - iStock

ત્યારથી શિવજીના મંદિરોમાં શિવલિંગ સામે નંદી બિરાજમાન જોવા મળે છે.

Photo Credit - iStock

નોંધ : આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી અને અંધશ્રદ્ધાને સમર્થન આપતું નથી.

Photo Credit - iStock