(Credit Image : instagram)

21 : August

 શર્મિલા ટાગોરનો પરિવાર જુઓ

 બોલીવુડની ફેમસ અભિનેત્રી શર્મિલા ટાગોર ચર્ચામાં છે

અભિનેત્રી

(Credit Image :  instagram)

 શર્મિલા ટાગોરનો જન્મ 8 ડિસેમ્બર 1944ના રોજ કાનપુરમાં થયો હતો

જન્મ

(Credit Image :  instagram)

 શર્મિલા ટાગોર ત્રણ બહેનોમાં સૌથી મોટી હતી  

બહેન

(Credit Image :  instagram)

 શર્મિલા ટાગોર પદ્મ ભૂષણથી સન્માનિત છે

પદ્મ ભૂષણ

(Credit Image :  instagram)

 શર્મિલા ટાગોરે પોતાનું નામ બદલીને બેગમ આયેશા સુલતાના રાખ્યું હતુ

  બેગમ આયેશા સુલતાના  

(Credit Image :  instagram)

 27 ડિસેમ્બર 1968 ના રોજ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image :  instagram)

શર્મિલા ટાગોર અને મન્સૂર અલી પટૌડીને ત્રણ બાળકો છે

3 બાળકો

(Credit Image :  instagram)

 બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાને કરીના કપુર સાથે લગ્ન કર્યા

કરીના કપૂર ખાન

(Credit Image :  instagram)

 સોહા અલી ખાને ક્રુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા છે

 સોહા અલી ખાન

(Credit Image :  instagram)