21 August 2026

હેલ્મેટ કેટલા વર્ષ પછી બદલવું?

Photo Credit - iStock

સમય જતાં, હેલ્મેટનું ફિટિંગ, આંતરિક પેડિંગ અને અન્ય ઘટકો બગડી શકે છે.

Photo Credit - iStock

આવી સ્થિતિમાં જૂનું હેલ્મેટ પહેલા જવી સુરક્ષા પૂરી પાડી શકશે નહીં.

Photo Credit - iStock

તેથી, સમયાંતરે હેલ્મેટની સ્થિતિ તપાસવી મહત્વપૂર્ણ હોય છે.

Photo Credit - iStock

જૂનું હેલ્મેટ બદલવાનું સૌથી મોટું કારણ સુરક્ષા માનવામાં આવે છે.

Photo Credit - iStock

લાંબા સમય સુધી હેલ્મેટનો ઉપયોગ કરવાથી તેની મજબૂતી ધીમે ઘટી શકે છે.

Photo Credit - iStock

તેના કારણે હેલ્મેટ માથા પર પહેલાંની જેમ યોગ્ય રીતે ફિટ બેસતું નથી.

Photo Credit - iStock

નવું હેલ્મેટ લેવાનો ફાયદો માત્ર સુરક્ષા પૂરતો મર્યાદિત નથી.

Photo Credit - iStock

નવા મોડલમાં વધુ સારી ફિટિંગ, આરામદાયક પેડિંગ અને સુધારેલી ડિઝાઇન મળી શકે છે.

Photo Credit - iStock

યોગ્ય ફિટિંગ ધરાવતું હેલ્મેટ લાંબા સમય સુધી પહેર્યા બાદ પણ વધુ આરામદાયક લાગે છે.

Photo Credit - iStock

જો તમારું હેલ્મેટ 5 વર્ષથી વધુ જૂનું હોય તો તમારે તેને બદલવાનું ચોક્કસપણે વિચારવું જોઈએ.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock